Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : ટીપી સ્કીમમાં સાગઠિયાનું વધુ એક કારસ્તાન: નાના રસ્તાની પણ કરી નાખી 40% કપાત !

Fri, September 20 2024
  • માધાપર ગામ મહાપાલિકામાં ભળતાં જ સાગઠિયાને ભાવતું મળી ગયું’ને ટીપી સ્કીમ તૈયાર કરી આચર્યું કૌભાંડ: નિયમ પ્રમાણે મુખ્ય રસ્તા ઉપર જ ૪૦% કપાત કરી શકાય
  • સરકારે તમામ રસ્તાનો ફરી સર્વે કરી સુધારા સાથે ટીપી સ્કીમ તૈયાર કરવા આપ્યો આદેશ

વોઈસ ઓફ ડે, રાજકોટ

મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર અને હાલ જેલના સળિયા પાછળ ધકેલાયેલા એમ.ડી.સાગઠિયાના કૌભાંડો પૂરા થવાનું નામ જ લઈ રહ્યા નથી. સાગઠિયાએ પોતાના દસેક વર્ષના કાર્યકાળમાં અનેક ગેરરીતિઓ આચરીને ઘર ભર્યું છે ત્યારે હવે તેના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. એમ.ડી.સાગઠિયાએ નાના રસ્તામાં પણ ૪૦% કપાત કરી નાખી બિલ્ડરો તેમજ ભાગીદારોને ખટાવવા માટે કીમિયો કર્યો હતો પરંતુ તેની આ કારસ્તાની સરકારના ધ્યાને આવી જતાં આખી ટીપી સ્કીમ નવેસરથી તૈયાર કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અગાઉ `રૂડા’માં અને થોડા વર્ષો પહેલાં મહાપાલિકામાં ભળેલા માધાપર ગામ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવાનો સરકાર તરફથી આદેશ છૂટતાં જ સાગઠિયા આણી ટોળકીની દાઢ ડળકી હતી અને પછી કપાતનું કારસ્તાન શરૂ થયું હતું. નિયમ પ્રમાણે કોઈ પણ ટીપી સ્કીમ તૈયાર થાય એટલે મુખ્ય રસ્તાઓ ઉપર જ ૪૦% કપાત કરવાની થાય છે પરંતુ સાગઠિયા એન્ડ કંપનીએ નાની-નાની શેરીઓને પણ કપાતમાં દર્શાવી દઈને બિલ્ડરો તેમજ ભાગીદારોના ગજવા ભરવા પ્રયાસ કરાયો હતો.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે જમીન માલિકની જમીનના ૪૦% જમીન રસ્તા માટે કપાતમાં લેવામાં આવતી હોય છે. નિયમ પ્રમાણે ૪૦% કપાતમાં ફક્ત મુખ્ય માર્ગો જ લેવાના હોય છે પરંતુ માધાપર ટીપી સ્કીમ નં.૧૧માં મુખ્ય રોડ-રસ્તાની સાથે સાથે નાના રસ્તાઓને પણ કપાતમાં ગણી લેવામાં આવ્યા હતા. એકંદરે નાના રસ્તાઓ પણ જમીન માલિકોને કપાતના નામે બાદ આપી દેવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

iPhone 16નું વેંચાણ શરૂ : ફોન ખરીદવા માટે મુંબઈના BKCની બહાર સેંકડો લોકોની ભીડ ઉમટી

Next

સલમાન ખાનના પિતાને ધમકી, પણ વાત જુદી જ નીકળી !!યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા આ હરકત કરી હોવાનું ખૂલ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
15 મિનિટutes પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
17 મિનિટutes પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM મોદીનું સંબોધન : ભારતનું UPI સમગ્ર વિશ્વમાં ફિનટેકનું મોટું ઉદાહરણ બન્યું
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
અમેરિકાએ શું બનાવ્યું કે ચીન આવ્યું ટેન્શનમાં ? જુઓ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
રાજકોટ : હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં ‘રિંગ’ કરી મનપાને ‘ઉલ્લું’ બનાવવાનો ખેલ !! દરખાસ્ત પેન્ડીંગ
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટ : કલેકટર તંત્ર રૂ. 2 કરોડના ખર્ચે ખરીદશે લેપટોપ-કોમ્યુટર-પ્રિન્ટર, વિવિધ કચેરીઓમાં લગાવાશે 26 સ્માર્ટ TV
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર