Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ માટે ફરી સળવળાટ : 27 વકીલની કમિટી રચાઇ, બોમ્બે HCએ કોલાપુરને બેન્ચ આપતા રાજકોટ બારના સભ્યો મેદાને

Fri, August 8 2025

રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું, એઈમ્સ મળી ગઈ, એક મેગા સિટીને જરૂર પડે તે પ્રકારની તમામ સુવિધાઓ મળી રહી છે પરંતુ નથી મળી તો હાઈકોર્ટની એક બેન્ચ…! આ માટે છેલ્લા ઘણા વર્ષોથી માગ ઉઠી રહી છે પરંતુ અત્યંત જરૂરી એવી આ બેન્ચ રાજકોટમાં લાવવામાં સફળતા મળી નથી. જો કે ફરી આ માટે સળવળાટ શરૂ થયો હોય તેવી રીતે 27 વકીલની એક કમિટીની રચના કરવામાં આવી છે જે હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તે માટે પૂરું જોર લગાવી દેશે.

તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલાપુરને સર્કિટ બેન્ચ મળે તે અંગે ચીફ જસ્ટિસ દ્વારા ગવર્નરની મંજૂરી લઈ નવી સર્કિટ બેન્ચની રચના કરવામાં આવી હતી. આ પછી રાજકોટ બારના સભ્યો પણ મેદાને આવ્યા છે. આ પહેલાં 1983 માં હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તે માટે છ મહિના સુધી આંદોલન ચાલ્યું હતું. આ ઉપરાંત પણ વરિષ્ઠ વકીલો તેમજ રાજકોટ બારના પૂર્વ પ્રમુખ દ્વારા આ દિશામાં કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન પાંચ જૂલાઈએ રાજકોટ બાર એસોસિએશનની એક મિટિંગ મળી હતી જેમાં હાઈકોર્ટની બેન્ચ માટે કરાયેલી તમામ રજૂઆત, પત્ર વ્યવહાર તેમજ જે કામગીરી કરવામાં આવી હતી તે ધ્યાને લઈને રાજકોટ બારના 3600થી વધુ એડવોકેટની લાગણી તેમજ માગણીને ધ્યાને લઈ રાજકોટ બારના અલગ-અલગ ક્ષેત્રના તજજ્ઞોની એક કમિટીની રચના કરાઈ હતી.

આ પણ વાંચો : મોરબીનાં માળિયા સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત : કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા

‘વોઇસ ઓફ ડે’ફરી અગ્રેસર

હંમેશા સત્ય, સચોટ સમાચાર પ્રસિદ્ધ કરવામાં માનતું ‘વોઈસ ઓફ ડે’ હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે લડતની જરૂરિયાત હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે વકીલોની કમિટી બનાવી યોગ્ય રજૂઆત કરવી જરૂરી છે. આ અહેવાલ ૪ ઓગસ્ટે પ્રસિદ્ધ થયા બાદ પાંચ ઓગસ્ટે જ વકીલો એક્શનમાં આવ્યા હતા અને કમિટીની રચના પણ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં ડ્રોન અને AIથી ક્રાઉડ કંટ્રોલ થશે : અઘોરી ગ્રુપ,રાજભા ગઢવી સહિતના કલાકારો કરશે જમાવટ,15 લાખની જનમેદની ઉમટશે

કમિટીમાં કોણ કોણ સામેલ?

જી.કે.ભટ્ટ, મહર્ષિ પંડ્યા, એલ.જે.શાહી, જયેશ દોશી, બીપીન મહેતા, દિલીપ પટેલ, આર.બી.ગોગીયા, સંજય વ્યાસ, સ્મિતાબેન ખત્રી, અશોકસિંહ વાઘેલા, રાજેશ મહેતા, સુરેશ સાવલિયા, હિતેશ દવે, વિજય તોગડિયા, હેમેન ઉદાણી, આર.એમ.વારોતરિયા, ટી.બી.ગોંડલિયા, જી.આર.ઠાકર, જયદેવ શુક્લ, પિયુષ શાહ, જી.એલ.રામાણી, રમેશ કથીરિયા, મહેશ્વરીબેન ચૌહાણ, તુષાર ગોકાણી, કે.ડી.શાહ, બીમલ જાની, બીપીન.આર.કોટેચા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે

Next

મોરબીનાં માળિયા સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત : કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
27 મિનિટutes પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
1 કલાક પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
1 કલાક પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

આજે અખાત્રીજ પર “મુહૂર્ત” સચવાયું:સોનાનાં ભાવમાં રૂ.2000નો કડાકો,ભાવ ઘટતાંની સાથે સોનીબજારમાં ખરીદી નીકળી
Breaking
11 મહિના પહેલા
રાજકોટના રેલ નગરમાં આવાસો માટે ગુરુવારથી ફોર્મ વિતરણ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈદે-મિલાદના ઝુલુસમાં રાતે ૧૦ વગ્યા બાદ પોલીસે ડીજે બંધ કરાવતા તંગદીલી
રાજકોટ
2 વર્ષ પહેલા
સર્વેશ્વર ચોકનું પે એન્ડ પાર્કિંગ રદ્દ, એ-ડિવિઝનની સામે, કેકેવી બ્રિજ નીચે નવી સાઈટ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર