Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો

Mon, March 9 2026

 રાજકોટ મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના સૌથી સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી 1509 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પણ અલગ-અલગ વિસ્તારમાં બૂલડોઝરની ધણધણાટી બોલાવ્યા બાદ હવે રેલવે તંત્રએ પણ પોતાની હસ્તકની જમીનને દબાણમુક્ત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. વાહનોની સૌથી વધુ અવર-જવર જ્યાં રહે છે તે લક્ષ્મીનગરના નાલા પાસે મહાપાલિકાની કરોડો રૂપિયાની કિંમતની અંદાજે 10000 વાર જગ્યા આવેલી છે જ્યાં વર્ષોથી ઝુપડા બંધાઈ ગયા હોય, આજે સોમવારે સવારથી આ ઝુપડાઓ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે 10000 વાર જગ્યામાં વર્ષોથી 354 કાચા-પાકા ઝુપડા ખડકાયેલા છે જેમાં 1000થી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ તમામને જગ્યા ખાલી કરવા વારંવાર કહેવામાં આવ્યા છતાં જગ્યા ખાલી કરતા ન હોય, આખરે આજે સવારથી દબાણો તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

બીજી બાજુ, તંત્ર હવે ઝુપડા દૂર કરશે જ તેવું પામી જતાં અનેક ઝુપડાધારકોએ રવિવારથી જ સ્વયંભુ દબાણ છોડી દીધું અથવા તોડી નાખ્યું હતું. ડિમોલિશન દરમિયાન કોઈ પ્રકારનો કાંકરીચાળો કે અનિચ્છનીય બનાવ ન થાય તે માટે સવારે 6:30 વાગ્યાથી જ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો

સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લા જેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં. આ તકે વિરોધના છૂટાછવાયા અવાજો ઉઠ્યા હતા, પરંતુ પોલીસના ચુસ્ત પહેરા સામે દબાણકર્તાઓનું કંઈ ચાલ્યું ન હતું. લોકોએ જાતે તેમનો સામાન કાઢી અન્ય સ્થળે ફેરવવાની પ્રક્રિયા કચવાતા મને કરી હતી. અને નાછૂટકે ડિમોલિશન કરવા માટે સહકાર આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા

Next

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા: બિહાર અને ઓરિસ્સા માટે પણ જુદા જુદા નેતાઓની નિમણૂક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
2 મિનિટutes પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
22 મિનિટutes પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
1 કલાક પહેલા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા: બિહાર અને ઓરિસ્સા માટે પણ જુદા જુદા નેતાઓની નિમણૂક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

GSTમાં ઘટાડા બાદ કાર, બાઇકની કંપનીઓએ જૂના -નવા ભાવના પોસ્ટર લગાવવા પડશે : કેન્દ્ર સરકારે આપ્યો આદેશ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રણજી ટ્રોફીનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરી રેલવેએ રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકા-આઉટડોર એજન્સીઓ હોર્ડિંગને ‘હળવાશ’થી લ્યે છે…કોઈ દુર્ઘટનાની જોવાતી રાહ?!
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
જનનીની જોડ સખી નહી જડે રે લોલ! રાજકોટની માતાએ પુત્રને કિડની આપી બીજી વાર આપ્યો ‘જન્મ’
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર