Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

દારૂબંધી માત્ર કાગળ પર :  માંગો એ મોંઘેરી બ્રાન્ડ હાજર! રાજકોટમાં મકાનમાંથી ‘મિનિ વાઈનશોપ’ ઝડપાઇ

Mon, August 25 2025

રાજકોટમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તે રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાથી દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે હવે તો ‘મિનિ વાઈનશોપ’ જ પકડાઈ જતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જવા પામી છે. શહેરના પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી નં.3માં ખોડિયાર ઓટો સર્વિસ સામે આવેલા મકાનમાં એક હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધીના ભાવની દારૂની અલગ-અલગ 32 બ્રાન્ડનો 26 લાખનો દારૂ પીસીબીને રેઢો મળી આવ્યો હતો.

પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયા, PSI પી.બી.ત્રાજિયા સહિતની ટીમે ઉપરોક્ત વિસ્તારમાં આવેલું મકાન કે જે ધર્મેશ સાવલિયાના નામનું છે. ત્યાં દરોડો પાડીને તલાશી લેતાં શિવાસ રીગલ, જગર માસ્ટર, દિવાર્સ, જેક ડેનીયલ, મંકી સોલ્ડર, એક્સ્યુલેટ, વૂડનોટ, મહારામાણી માનેસર, જેમસન, જોની વોકર, ટીચર, રોયલ રણથંભોર સહિતની અલગ-અલગ 32 બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મહત્તમ દારૂ ઉપર ‘ફોર સેલ ઈન હરિયાણા’ લખેલું હોવાથી આ દારૂ અન્ય પ્રાંતમાંથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાની આશંકા છે.

આ પણ વાંચો : સમાધાન કેમ નથી કરતાં તેવું કહી રાજકોટ કોર્ટમાં હત્યાના આરોપીએ ફરિયાદી માતા-પુત્રને ફડાકા ઝીંકી દીધા

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે આ દારૂ અભિષેક વિપુલભાઈ ઠાકર નામના શખસે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ દરોડા વખતે તે હાજર મળી આવ્યો ન્હોતો. અભિષેક છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં ‘માંગો એ બ્રાન્ડ હાજર’ પ્રમાણે દારૂનો વેપલો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે તે પકડાયા બાદ આ દારૂ ક્યાંથી લાવ્યો તે વિગત સામે આવી શકશે. હાલ પોલીસે 26.68 લાખની 780 દારૂની બોટલ કબજે કરી હતી.

LCBએ સોખડા ચોકડી-દેવપરા મેઈન રોડ પરથી દારૂ-બીયર પકડયો

બીજી બાજુ ઝોન-1 LCBના PSI બી.વી.ચુડાસમા, હિતેશ પરમાર, જગદીશસિંહ પરમાર, રવિરાજ પટગીર સહિતની ટીમે દેવપરા મેઈન રોડ પર શ્રમશ્રદ્ધા ચોક પાસેથી દારૂની 60 બોટલ-ચપલા સાથે અજીત ઉર્ફે રાજા મનુભાઈ ખાચર તેમજ સોખડા ચોકડી પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામેથી મારૂતી સુઝુકી કેરી માલવાહક વાહનમાંથી દારૂ-બીયરનો દોઢ લાખથી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો.

Share Article

Other Articles

Previous

દોસ્ત દોસ્ત ન રહાઃ રાજકોટમાં મિત્ર જ મિત્રની રૂ.5.50 લાખની કાર ઓળવી ગયો, જાણો શું છે મામલો

Next

સમાધાન કેમ નથી કરતાં તેવું કહી રાજકોટ કોર્ટમાં હત્યાના આરોપીએ ફરિયાદી માતા-પુત્રને ફડાકા ઝીંકી દીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
4 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
4 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
5 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
5 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

હરિયાણામાં અમદાવાદ પોલીસને નડ્યો અકસ્માત : પોસ્કો કેસની તપાસમાં લુધિયાણા જતા 3 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
લેબેનોનના ઘરે ઘરમાં ભારે ડર ફેલાયો : ટીવી અને ફ્રીઝ પણ ફાટી રહ્યા છે, થાઈલેન્ડથી મંગાવાયેલ ચોખાની ગુણીઓ પણ સેનાએ ફેંકી દીધી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 19 માર્ચ : આજે આ રાશિના જાતકોને અટકેલા નાણાં પરત મળશે, બધા જ કાર્યો સમયસર થશે પૂર્ણ ; સ્વાસ્થ્ય સારુ રહેશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રશિયા- યુક્રેન યુધ્ધમાં સુરતમાં હેમિલ માંગુકિયાનું મોત નીપજ્યું
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર