Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટે પ્રક્રિયા ‘ફાસ્ટટ્રેક’ પર: આજે કસ્ટમનાં ડે.કમિશ્નરની વિઝીટ

Thu, November 27 2025

રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટેની પ્રક્રિયા “ફાસ્ટટ્રેક”પર હાથ ધરવામાં આવશે.20 દિવસ પૂર્વે ઇમિગ્રેશનની કામગીરી પુરી થઈ જતાં આજે જામનગર કસ્ટમની ટીમ વિઝીટ કરવા આવી રહી છે.વર્ષ 2026ની શરૂઆત સાથે ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટેની દિશામાં એરપોર્ટ ઓથોરિટીએ ગતિવિધિઓ તેજ કરી છે.

જામનગર કસ્ટમ વિભાગના ડેપ્યુટી કમિશ્નર રેણુ ડામોર અને ટીમ આજે હીરાસર એરપોર્ટ આવશે.જ્યાં બપોરે 12 વાગ્યે કસ્ટમ ટીમનાં અધિકારીઓ નિરીક્ષણ કરી ઓથોરિટી સાથે મિટિંગ કરશે.જેમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટની જરૂરિયાત મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકવિપમેન્ટ સહિતનાં મુદ્દાઓ પર એરપોર્ટ ડાયરેક્ટર સાથે ચર્ચાઓ થશે.

આ પણ વાંચો :રેલવેએ ગર્ડર મુકવા મંજૂરી ન આપતાં રાજકોટના સાંઢિયા પુલ નિર્માણમાં ફરી વિઘ્ન : જાન્યુ.સુધીમાં કામ પૂર્ણ થશે કે કેમ? તંત્ર ધંધે લાગ્યું

27 જુલાઈ 2023 નાં વડાપ્રધાન મોદીના હસ્તે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.અઢી વર્ષ બાદ પણ હજુ સુધી ઇન્ટરનેશનલ ફલાઈટ શરૂ થઈ નથી,1400 કરોડનાં ખર્ચે 2500 એકરમાં અલગ અલગ ફેઈઝમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થશે.જેમાં અત્યારે 1 ફેઈઝ બની ગયો છે.આગામી 25 વર્ષને ધ્યાને રાખી તબક્કાવાર એરપોર્ટનું ડેવલપમેન્ટ થશે.

એરપોર્ટ પર શું સમસ્યા છે..? દરરોજ 30 પેસેન્જરો પાસેથી પ્રતિભાવ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેસેન્જરોને શું સમસ્યા છે એ જાણવા દરરોજ 30 પેસેન્જરો પાસેથી પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે.જેની સમીક્ષા કરી તેનો ઉકેલ આવે એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

ઓથોરિટીનો એકરાર,મોબાઈલ નેટવર્ક અને વાઇફાઇની સુવિધાનો અભાવ

ટર્મિનલ પર અવારનવાર વાઈ ફાઈ અને મોબાઈલ નેટવર્ક મળતું નથી એવી ફરિયાદો ઉભી થઇ હતી જેનો ખુદ ઓથોરિટીએ એકરાર પણ કર્યો છે.હવેથી વાઈ ફાઈ એક્સસનો સમય 45 મિનિટથી વધારીને 4 કલાક કરવામાં આવ્યો છે.આખરે આ સમસ્યાનો ઉકેલ ગણતરીનાં સમયમાં થઈ જશે તેવી ખાતરી આપ્યા બાદ આજે બીએસએનએલ નાં અધિકારીઓ આ ઉકેલ લાવશે.જ્યારે મોબાઈલ કનેકટીવીટી માટે ઇન બિલ્ડીંગ સોલ્યુશન્સ માટે ફરીથી ટેન્ડરીંગ શરૂ કરવામાં આવ્યું છે.

પેસેન્જર્સને સ્ટારબક્સ અને નેસકેફેની કોફીની જ્યાફ્ત લઈ શકશે:આવતા સપ્તાહથી આઉટલેટ શરૂ થશે

એરપોર્ટ પર ખાસ કરીને પેસેન્જરોની ફરિયાદ હતી કે,ટર્મિનલમાં ફૂડ માટેની ખાસ વ્યવસ્થા નથી.માંડ એકાદ આઉટલેટ છે જ્યાં પણ વધુ ઓપશન ન હોવાથી ફૂડ એન્ડ બેવરેજ સુવિધા માટે આગામી તા.10 ડિસેમ્બરએ સ્ટાર બક્સનાં કાફેટએરિયા અને આવતા સપ્તાહમાં નેસકેફે નો પ્રારંભ થશે.

Share Article

Other Articles

Previous

કેન્ડી-કેકનાં ટેસ્ટમાં ‘ચીકી’ખાઈ શકશો: રાજકોટમાં આ વર્ષે નવા ફ્યુઝન ફ્લેવર્સની ‘ચીકી’,દરરોજ 200 કિલોથી વધુનું વેચાણ

Next

રેલવેએ ગર્ડર મુકવા મંજૂરી ન આપતાં રાજકોટના સાંઢિયા પુલ નિર્માણમાં ફરી વિઘ્ન : જાન્યુ.સુધીમાં કામ પૂર્ણ થશે કે કેમ? તંત્ર ધંધે લાગ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
9 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
9 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
10 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
10 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
અમેરિકા નાદાર થવાની કગાર પર છે : કેબિનેટની બેઠકમાં મસ્કની ચેતવણી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં જામનગર રોડ પર આવેલ શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ જોવા મળી…જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા
ગુજરાત
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર