Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વાવડીમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રૂ.13.13 લાખનો દંડ : જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ બદલ રાજકોટ કલેકટરની ફટકાર

Fri, September 12 2025

રાજકોટ ગોંડલ હાઇવે ઉપર વાવડી સર્વે નંબર 38 પૈકી 1ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલી જગ્યામાં મહાનગર પાલિકાની મંજૂરી વગર જ બાંધકામ કરી નેશનલ હાઇવે હોવા છતાં માર્જિન મુક્યા વગર દબાણ કરી પ્રેમવતી રેસ્ટોરન્ટ શરૂ કરી દેવા પ્રકરણમાં શરતભંગ કેસમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શરતભંગ સાબિત માની પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલક એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને રૂપિયા 13.13 લાખનો દંડ ફ્ટકારવાની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી અને સક્ષમ સતામંડળને ગેરકાયદેસર બાંધકામ મામલે પગલાં ભરવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના વાવડી ગામના સર્વે નંબર 38પૈકી 1ની જમીનમાં પ્લોટ નંબર 1થી 10ની 10,099.35 ચોમી ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થઇ હોવા છતાં અહીં બોચાસણવાસી અક્ષર પુરસોત્તમ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી ગુરુ યજ્ઞ પુરુષદાસજી દ્વારા કોઈપણ જાતની બાંધકામ મંજૂરી લીધા વગર હેતુફેર કરાવ્યા વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું હોય રાજકોટના કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણી દ્વારા શરતભંગ સબબ પગલાં ભરવા રજુઆત કરતા તાલુકા મામલતદાર રાજકોટ દ્વારા ગત જાન્યુઆરી માસમાં અહેવાલ કરવામાં આવ્યો હતો જેના પગલે આસિસ્ટન્ટ કલેકટર દ્વારા શરતભંગ સબબ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવતા જૂન માસમાં જિલ્લા કલેકટર દ્વારા કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :નેપાળમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારત-નેપાળ સીમા સીલ ; 60 કેદી પકડાયા,ભારતે સેનાને સીમા પર આપ્યું એલર્ટ

બાદમાં શરતભંગ કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા બિનખેતી હેતુફેર કરાવ્યા વગર છેલ્લા પાંચ વર્ષથી અહીં પ્રેમવતી રેસ્ટોરન્ટ ચાલુ હોવાની સાથે અહીં મંદિર, બગીચો, ચાર રૂમ, સ્વીમીંગપુલ તેમજ ઓફિસનો કોમર્શિયલ ઉપયોગ થતો હોય શરતભંગ સાબિત માની રૂપિયા 13.13 લાખનો દંડ ફટકારી આ જગ્યાનો વાણિજ્ય ઉપયોગ ચાલુ રાખવો હોય તો જમીન ત્રણ મહિનામાં હેતુફેર કરાવી લેવા હુકમ કર્યો હતો. સાથે જ નેશનલ હાઇવે ઉપર માર્જિન છોડયા વગર કરેલ બાંધકામ મામલે હાઇવે ઓથોરિટીને પગલાં ભરવા તેમજ ફાયર એનઓસી અને બાંધકામ પરવાનગી વગર કરવામાં આવેલ બાંધકામ મામલે કાર્યવાહી કરવા પણ સંબંધિત વિભાગને નિયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટના લક્ષ્મીનગર નાલા પાસે-નાના મવામાં મનપાનું ડિમોલિશન : 94 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ

Next

નેપાળમાં ફસાયેલા 14 ભારતીયોએ અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે કર્યુ ઉતરાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
24 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હરિયાણા ચુંટણી માટે નવી તારીખ ક્યારે જાહેર થશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફૂડ વિભાગમાં અરજી કરતાં ઓઇલ મિલના સંચાલક સહીત પાંચે યુવકને લમધાર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળના નઝીરાબાદમાં ફેક્ટરીમાં લાગેલી વિનાશક આગમાં 27 મજૂરોના કરુણ મૃત્યુની આશંકા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટ -જેતપુર નેશનલ હાઇવે પર હવે ખાડા નહીં પડે ! કલેકટર ઓમપ્રકાશનું મહત્વપૂર્ણ નિવેદન
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર