Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બટેટાએ બગાડ્યું બજેટ : હોલસેલમાં ₹ 15/- કિલો અને છૂટકમાં ₹ 40/-, ગૃહિણીઓ પરેશાન

Fri, April 25 2025

ઉનાળાના કારણે શાકમાર્કેટમાં ભીંડા, ગુવાર, ચોળા, ટિડોળા અને તુરીયા સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બટાટા આતંકી જેવા નફાખોરોએ હોલસેલ માર્કેટમાં બટાટાના ભાવ સ્થિર હોવા છતાં છૂટક બજારમાં બમણાથી પણ વધુ ભાવ વધારો કરી નાખતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાટાની દૈનિક 3300 થી 3500 કવીન્ટલ આવક છે અને 15 દિવસથી હોલસેલ માર્કેટમાં બટાટા 300 થી 315 સુધીના ભાવે પ્રતિમણ વેચાઈ રહ્યા છે જયારે છૂટક માર્કેટમાં આ જ બટાટાના 30 થી 40 રૂપિયા કિલોના ભાવ લેવાઈ રહ્યા છે.

ઉનાળાના દિવસોમાં લીંબુના બાવ આસમાને પહોંચ્યા છે. જો કે, સતત આવકને કારણે હોલસેલ માર્કટમાં લીંબુના ભાવમાં નરમાઈ જોવા મળી છે છતાં છૂટક બજારમાં લીં ખુના ભાવ ઘટયા નથી. બીજી તરફ માર્કેટિંગ પાર્ડમાં નવા બટાટાની વિપુલ આવક વચ્ચે છેલ્લા 15 દિવસથી પ્રતિમણ 300 થી 315 રૂપિયાના ભાવે બટાટાનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં રાજકોટની વિવિધ શાકમાર્કેટમાં અચાનક જ ગરમીના પારાની જેમ બટાટાના ભાવમાં તોતિંગ વધારો કરી ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી બજારમાં બટાટા 30 થી 40 રૂપિયે કિલોગ્રામ વેચવા લાગતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 3000 થી 4000  ક્વીન્ટલ એટલે કે, 15 થી 20 હજાર મણ બટાટા ઠલવાઈ રહ્યા છે જેની સામે બટાટા હોલસેલ માર્કેટમાં સરેરાશ 150 રૂપિયાથી લઈ 315 રૂપિયા સુધીના ભાવે વૈચાણ થઇ રહ્યા હોવા છતાં છૂટક વેપારીઓ નફાખોરી કરી ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે તા.24 એપ્રિલના રોજ રાજકોટ યાર્ડમાં 3240 કવીન્ટલ બટાટાની આવક નોંધાઈ હતી જેની સામે રૂ.140થી 311 રૂપિયાના ભાવે ભટાટાનું વેચાણ થયું હોવાનું માર્કેટિંગ યાર્ડના આંકડા જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ગળામાં ગાંઠના ઓપરેશન બાદ 11 માસની માસૂમ બાળકીનું મોત: હોસ્પિટલ પર બેદરકારીના લાગ્યા આક્ષેપ

Next

રાજકોટમાં પહેલેથી જ તૈયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના શરૂ થવાના ઠેકાણા નહીં, ને બીજાને મળી મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શેરબજારમાં અચાનક તેજી : સેન્સેક્સ ૧૧૫૧ પોઈન્ટ ઉછળ્યો, તમામ સેક્ટર ગ્રીનઝોનમાં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એનડીએનું ક્યાં થશે વિસ્તરણ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
CIA દ્વારા PM મોદીની હત્યાનું કાવતરું ઘડાયું’તું? શાંઘાઇ સમીટમાં હાજરી આપવા ચીન ગયા હતા ત્યારે કંઇક બન્યું હતું
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
શહેરની `શોભા’ બગાડતાં ૬૨૫ બોર્ડ-બેનર, આડેધડ વેચાતા ૨૦૯૨ કિલો શાકભાજી જપ્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર