Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્‍સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ

Tue, December 23 2025

અમદાવાદમાં બ્રિટીશ રોકબેન્ડ કોલ્ડપ્લેના  કોન્સર્ટ બાદ હવે આવનારા સમયમાં કોલમ્બિયન સિંગર શકીરાનો મેગા કોન્સર્ટ યોજાઈ શકે છે. સુત્રો અનુસાર, શકીરાની ટીમે આ માટે રાજ્યસરકારનો સંપર્ક કર્યો છે અને જો વાતચીત સફળ થશે તો 2026માં અમદાવાદમાં આ મેગા કોન્સર્ટ યોજાશે.

સુત્રોએ આપેલી માહિતી અનુસાર, શકીરાના મેગા કોન્સર્ટને અમદાવાદ લાવવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બે હાઉસફૂલ શો બાદ શકીરાની ટીમ તેના કોન્સર્ટ માટે વેન્યુ તરીકે અમદાવાદની પસંદગી કરી શકે છે. કોલંબિયન સિંગર-ગીતકારે હજુ સુધી તેની ‘Las Mujeres Ya No Lloran World Tour’ અથવા અન્ય કોઈ પ્રવાસના ભાગરૂપે ભારતમાં કોન્સર્ટની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેની ટીમે અમદાવાદમાં કોલ્ડપ્લે જેવો જ ભવ્ય કોન્સર્ટ આયોજિત કરવામાં રસ દાખવ્યો છે.

આ પણ વાંચો :બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો

આ સુત્રોએ એમ પણ કહ્યુ કે આ પ્રકારના આયોજન માટે રાજ્ય સરકાર પોઝીટીવ છે. જો કે અંતિમ નિર્ણય શકીરાની ટીમે લેવાનો છે.  આસામ પણ આ કોલંબિયન સ્ટારની યજમાની કરવા માટે રેસમાં છે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેમનું રાજ્ય આગામી વર્ષે શકીરાને ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલ્ચર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

“Hips Don’t Lie”, “Whenever, Wherever”, અને “Waka Waka” જેવા ગ્લોબલ હિટ ગીતો માટે જાણીતી 47 વર્ષીય શકીરા ભારતમાં વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેણે 4 ગ્રેમી એવોર્ડ્સ અને 15 લેટિન ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને વિશ્વભરમાં હિસ્પેનોફોન (સ્પેનિશ ભાષી) સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેને જાય છે.

શકીરાસ્પેનિશ અને અંગ્રેજી બંને ભાષાઓમાં ગીતો ગાય છે.  1995 માં તેનું મ્યુઝિક વિડિયો ‘પીસાલ્જોસ’ ઘણું પ્રસિદ્ધ થયું હતું. 2001 માં શકીરાએ ‘એમટીવી અનપ્લગ્ડ’  માટે સર્વશ્રેષ્ઠ લેટિન પોપ આલ્બમનો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. જોકે, શકીરાનું સૌથી વધુ પસંદ કરવામાં આવેલું ગીત ‘વાકા-વાકા’ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. દુનિયાભરમાં શકીરાના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. શકીરાના ફેન્સ વિશ્વભરમાં ફેલાયેલા છે. એક રિપોર્ટ પ્રમાણે શકીરાની નેટવર્થ આશરે 222 મિલિયન ડોલર જેટલી છે.

Share Article

Other Articles

Previous

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી

Next

બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
13 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
14 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
14 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ટ્રમ્પને ફરી મોટો ઝટકો અમેરિકાની કોર્ટે મોટાભાગના ટેરીફને ગેરકાયદે ગણાવ્યા, ટ્રમ્પે કહ્યું, અમેરિકાનો વિનાશ થશે માટે સુપ્રીમ કોર્ટમાં જશું
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
એક ભાઈ લાંચિયાઓને પકડે, બીજો જુગારક્લબ ચલાવે !!
ક્રાઇમ
1 વર્ષ પહેલા
નવલા વર્ષે થશે આ દેશમાં વસ્તી ગણતરી ?? સામે આવશે દેશની વસ્તીનું વાસ્તવિક ચિત્ર, જાતિ આધારિત ગણતરીનો સમાવેશ થશે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાસ ગરબાની રમઝટ : વરુણ ધવન-જાહ્નવી કપૂર અમદાવાદમાં ગરબે ઘૂમ્યા, ટ્રેડિશનલ લુકના PHOTOS થયા વાયરલ
Entertainment
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર