Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદી ફરી આવશે ગુજરાત: 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં ‘માઇક્રોન’ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, યુવાનોને મળશે રોજગારીની તક

Wed, February 25 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28મી તારીખે એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાણંદ ખાતે અમેરિકન કંપની માઇક્રોન ટેકનોલોજી અદ્યતન સેમીકન્ડક્ટર પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરશે.

સાણંદ જીઆઈડીસીમાં આવેલો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ કાર્યરત સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ યુનિટ ગણાશે. અંદાજે 2.75 અબજ ડોલર (રૂ. 22,500 કરોડથી વધુ)ના રોકાણ સાથે ઊભેલા આ પ્રોજેક્ટને ભારત સરકારના સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂરી મળી હતી.

આ પ્લાન્ટમાં બે તબક્કામાં મેમરી ચીપ્સનું ઉત્પાદન થશે. ખાસ કરીને રેન્ડમ એક્સેસ મેમરી (RAM) અને NAND મેમરી ચીપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ અહીં થશે. મેમરી ચીપ્સના ક્ષેત્રે ભારત માટે આ પહેલો મોટો ઉત્પાદન આધાર હશે.

આ પણ વાંચો:T20 World Cup: પિતાની તબિયત લથડતા રિંકુ સિંહ ઘરે પરત ફર્યો, શું ઝિમ્બાબ્વે સામેની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકશે?

પ્લાન્ટના પ્રારંભ સાથે હજારો કુશળ અને અર્ધકુશળ યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની ધારણા છે. સાણંદ અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ અને સહાયક ઉદ્યોગોને પણ લાભ મળશે.

Share Article

Other Articles

Previous

ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ

Next

માત્ર ગેરકાયદે મિલકત જ નહીં,’જંગલ’ના ગુંડાઓના સામ્રાજ્યનું પણ ડિમોલિશન! બૂલડોઝર-હિટાચીની એક થપાટે ઓરડી અને મકાનને કર્યા ખેદાનમેદાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી
36 મિનિટutes પહેલા
વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો
1 કલાક પહેલા
રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા
1 કલાક પહેલા
ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2927 Posts

Related Posts

શું આપ જાણો છો? તલાકમાં પ્રકાર હોય છે..એ પણ એક – બે નહિ, જાણો સંપૂર્ણ વિગત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ વચ્ચે પાણી બાબતે સામસામો ગોળીબાર થતાં 1નુ મોત, બે ઘાયલ, બિહારના ભાગલપુરમાં બની ઘટના
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
હાર્દિક પંડ્યાને વડોદરાએ ફૂલડે વધાવ્યો : રોડ-શોમાં જંગી મેદની ઉમટી પડી
ગુજરાત
2 વર્ષ પહેલા
ઝારખંડ હોરર : લીવ ઈન પાર્ટનરના 50 ટુકડા કરી નરાધમે જંગલમાં ફેંકી દીધા, નરેશ નામના કસાઈનો ધંધો કરનાર શખસનું અધમ કૃત્ય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર