Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં થશે વધારો: ગુજરાત ST નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવામાં આવશે

Thu, February 19 2026

ગુજરાત એસટી નિગમ દ્વારા વિવિધ તહેવારો નિમિતે મુસાફરોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોય છે જેથી લોકોને વિવિધ સ્થળોએ હરવા-ફરવા માટે તેમજ પોતાના વતન પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં પણ મુસાફરોની સુવિધામાં વધારો થશે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા 1300 વધારાની બસો દ્વારા 7500 ટ્રીપોનું સંચાલન કરાશે.

ST નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નાગરિકો પોતાના પરિવાર સાથે વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો કરીને કુલ 1300 વધારાની બસો દ્વારા 7500થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જનારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચો:કોઈ પણ વસ્તુ મફતમાં આપવાની યોજનાઓ બંધ કરો,આ ક્યાં સુધી ચાલુ રહેશે? આર્થિક વિકાસ અટકે છે: સુપ્રિમ કોર્ટની કડક ટિપ્પણી

દ્વારકા-ડાકોર માટે 450 બસો અને 3500 ટ્રીપો ફાળવાઈ

હોળીના તહેવારમાં ડાકોરમાં ફૂલડોલોત્સવ તથા દ્વારકામાં પણ માં લાખો ભાવિભક્તો દર્શાનાર્થે જતા હોય છે. ભક્તોને પરિવહનમાં કોઈપણ અગવડ ન પડે તે હેતુથી દ્વારકા અને ડાકોર જનારા દર્શનાર્થીઓ માટે 450 બસો દ્વારા 3500 ટ્રીપો ફાળવવામાં આવી છે.

ભીડને ટાળવા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિશેષ સેવાઓ તા. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા અને ભીડને ટાળવા માટે નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઈલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.

કોઈપણ પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ

આ સમગ્ર સંચાલન સંબંધિત કોઈપણ પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકે છે. દરેક ડેપો ખાતેથી પણ આ વધારાની સર્વિસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે.

રાજ્યના નાગરિકોને આ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા એસ. ટી. નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

ધરતીપુત્રો માટે મહત્વના સમાચાર: આ તારીખથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: વેચાણ માટે 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી

Next

શેરબજારમાં મંદીની સુનામી : સેન્સેક્સ અચાનક 1440 પોઈન્ટ તુટ્યો, ;નિફ્ટી શેરોમાં પણ મોટા ગાબડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
4 મિનિટutes પહેલા
ફ્લાઇટમાં અન્ય મુસાફરો કે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરનારની ખેર નથી! ઉપદ્રવી મુસાફરો સામે 30 દિવસથી 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકાશે
24 મિનિટutes પહેલા
કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર
52 મિનિટutes પહેલા
બોટાદમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પર નજર બગાડી: ઓફિસમાં વસ્તુ લેવા આવેલી દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં,લંપટ આચાર્યની અટકાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2909 Posts

Related Posts

જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પર બે ભાઈઓનો હિચકારો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજે શરદ પૂર્ણિમા : શું તમે જાણો છો શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે?
ગુજરાત
5 મહિના પહેલા
પરસેવાથી રેબઝેબ થવા તૈયાર રહેજો !! હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી, આ 4 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી  
ગુજરાત
11 મહિના પહેલા
હમાસનો ખાત્મો કરવા ઈઝરાયલે સ્પેશિયલ ફોર્સ બનાવી, વીણી-વીણીને મારવાની તૈયારી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર