Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ ઉપર હવે ૧૮ વિમાનોનું પાર્કિંગ સ્ટેન્ડ શક્ય

Fri, May 17 2024

ટર્મિનલ-૨ ઉપર પાંચ નવા સ્ટેન્ડ ઉમેરાયા : ટૂંક સમયમાં ચાર એરોબ્રીજ પણ ઉમેરાશે

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.

આ વિસ્તરણ એરપોર્ટની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે. આ એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઈ ગઈ છે. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છે.

નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ પણ લાગુ કરી છે.

આ નોંધપાત્ર અપગ્રેડેશન સાથે ટર્મિનલ 2 જે એરક્રાફ્ટ્સ હેન્ડલ કરી શકે છે તેમાં બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.5 વાઈડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, B744, બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા સંચાલિત છે.

ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ સાથે ટેક્નિકલ હૉલ્ટ્સ માટે દરવાજા ખોલે છે.SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે.

Share Article

Other Articles

Previous

દૂરદર્શને વિપક્ષી નેતાઓના ભાષણોમાંથી ‘મુસ્લિમ ‘ અને ‘નાદારી ‘ શબ્દો હટાવ્યા

Next

EPFOનો નિયમ બદલાયો, હવે ત્રણ દિવસમાં જ મળી જશે રૂપિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નેધરલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 2 ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ: જાણો T20 વર્લ્ડ કપના ચોથા મેચમાં કોને મળશે તક?
20 મિનિટutes પહેલા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત, ઈરાની કનેક્શન આવ્યું બહાર
58 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના બની ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025’, આ ખેલાડીઓને પણ મળ્યો એવોર્ડ
2 કલાક પહેલા
મુખ્યમંત્રી ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સ્કૂલોને પણ ધમકીભર્યો ઇ-મેલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2900 Posts

Related Posts

સુરતના વેપારીના 16 વર્ષીય પુત્રની કાનપુરમાં અપહરણ બાદ હત્યાઃ ટ્યુશન ટીચર, પ્રેમીનો હાથ
ગુજરાત
2 વર્ષ પહેલા
મહાઠગ સુકેશુએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘હું નહીં તો તું’ય નહીં : પૂર્વ પતિની બીજી પત્નીને ઝેર પાઈ મારી નાખવાનો પ્રયાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
નોટબૂક, ટેક્સબૂક, યુનિફોર્મ ગમે ત્યાંથી ખરીદી શકશે : રાજકોટના શાળા સંચાલકોએ કરી સ્પષ્ટતા
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર