Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

NCCની સી-સર્ટિફિકેટનું પેપર ફૂટ્યુ : પરીક્ષા રદ

Sun, February 18 2024

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટતા પરીક્ષાર્થીઓમાં રોષનો માહોલ

ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાના બનાવોને કારણે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ચિંતા છે ત્યાં આજે વધુ એક પેપર લીક થતાં ભારે ચર્ચા જાગી છે. આજે લેવાનારી NCCની સી-સર્ટીફીકેટ પરીક્ષાનું પેપર લીક થઇ જતા આખા રાજ્યની પરીક્ષા રદ કરવામાં આવી છે. રાજકોટમાં આ પરીક્ષા વિરાણી સાયન્સ કોલેજમાં યોજાનારી હતી અને પરીક્ષાર્થીઓ યુનિફોર્મમાં સજ્જ થઇને કેન્દ્ર ઉપર પહોંચી ગયા હતા પણ છેલ્લી ઘડીએ પેપર લીક થયાનું બહાર આવતા આ પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા યોજાવાની હતી તેના એક કલાક પહેલા લીક થયેલું પેપર બહાર આવ્યું હતું, ત્યારબાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી.

રાજકોટની જેમ ભાવનગરમાં પણ NCC સી.સર્ટિફિકેટની 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા. સી.સર્ટિફીકેટ સાથે નેવલ અને એરફોર્સને લગતી પરીક્ષા યોજાવાની હતી. ભાવનગર અને અમરેલીમાંથી 448 ઉમેદવારો એનસીસી પ્રમાણપત્ર પરીક્ષામાં બેસવાના હતા.

બીજી તરફ વલસાડમાં આવેલી શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમનું એકાઉન્ટના 5માં સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપલની ઓફિસ પર પહોંચીને સુત્રોચ્ચાર કર્યા હતા સાથે જ પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ રેલવે જંકશન પર બે મહિલા કોન્સ્ટેબલે જ કેવી રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું ? : જુઓ વિડિયો…

Next

જુનાગઢમાં વરલી મટકા અને ક્રિકેટના સટ્ટાના સટ્ટા ઉપર SMCનો દરોડો:બે ની ધરપકડ,33ના નામ ખૂલ્યા 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
4 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
21 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
37 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

અપક્ષો અને નાના પક્ષના સભ્યો કિંગ મેકર બનશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રેસકોર્સ આર્ટ ગેલેરી ૬ મહિનામાં તૈયાર થશે: સાંઢિયા પુલ ઑક્ટોબરમાં થશે ‘જમીનદોસ્ત’
રાજકોટ
12 મહિના પહેલા
આજનું રાશિફળ 14 ફેબ્રુઆરી : આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, આર્થિક લાભ થવાની સંભાવના
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજ્યમાં ૧૦ દિવસમાં વાંચો કેટલા ઢોર પકડાયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર