Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અમારી ‘તાકાત’જતી રહી…મિસ યુ સર : સ્વ.વિજયભાઈ રૂપાણીને પુજીત રૂપાણી ટ્રસ્ટનાં બાળકોએ રડતી આંખે આપી શ્રદ્ધાંજલિ

Mon, June 16 2025


વિદાય એક યુગપુરુષની…મિસ યુ સર…તમો અમારી સ્મૃતિમાં સદા અમર રહેશો…ની ભાવભીની લાગણી સાથે પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટનાં બાળકોએ રડતી આંખે સ્વ.વિજયભાઈ રૂપાણીને વિદાય આપી હતી.સવારથી બાળકો અને કર્મચારીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે હાજર રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો અને કચરો વીણતા બાળકોનાં જીવનમાં શિક્ષણની જ્યોત જલાવવા સ્વ.વિજયભાઈએ તેમના પુત્ર પુજીતની યાદમાં પુજીત રૂપાણી ટ્રસ્ટ 21 વર્ષ પૂર્વે બનાવ્યું હતું.જ્યાં બધા જ બાળકોમાં વિજયભાઈને તેમનો લાડકવાયો દીકરો પુજીત જોવા મળતો તેવું વિજયભાઈએ અનેક વખત કહ્યું હતું.


આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સ્કૂલોમાં અભ્યાસ સહિતનો શિક્ષણ માટેનો તમામ ખર્ચ પુજીત રૂપાણી ટ્રસ્ટ ઉઠાવતું,3000 જેટલા રાંકનાં રતન અત્યારે ડોકટર, સી.એ.એન્જિનિયર તો કોઈ સારી ઉચ્ચ પદવી પર નોકરી કરી વિજયભાઈના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.

ગઈકાલે અહીં રહી અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ પણ વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા જેમાં પુજીત રૂપાણી ટ્રસ્ટની પ્રથમ બેચની પ્રથમ વિદ્યાર્થીની રહી ચૂકેલી યુવતીએ ભાવુકતાથી કહ્યું હતું કે,સરની વિદાય અમારા માટે કારમી છે.

આ પણ વાંચો : સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રામાં મહિલાઓએ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કર્યા : ‘વિજયભાઈ અમર રહો’ના નારા લાગ્યા. રાજકોટ હિબકે ચડ્યું

શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી,જેમનાં સાથથી અમે મજબુત સમજતાં હતાં,અમારી તાકાત જતી રહી છે.પુજીત રૂપાણી ટ્રસ્ટ પાસેથી અંતિમયાત્રા નીકળી હતી.જ્યાં બાળકો “મિસ યુ સર”સાથે રડી પડ્યાં હતાં.અહીં તાજેતરમાં બાળકો સાથે વિજયભાઈ એ લીધેલી છેલ્લી તસ્વીર મુકવામાં આવી હતી,આ તસવીર જોઈને સૌ કોઈની આંખ ભીંજાઈ ગઈ હતી.

Share Article

Other Articles

Previous

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરીવાર બોઈંગ વિમાન ખોટકાયું : લંડનથી ચેન્નાઈ આવતું વિમાન 2 કલાક હવામાં રહ્યું

Next

સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રામાં મહિલાઓએ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કર્યા : ‘વિજયભાઈ અમર રહો’ના નારા લાગ્યા. રાજકોટ હિબકે ચડ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
2 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

સુરતમાં ACBની કાર્યવાહી : 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, એક ફરાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રિઝર્વ બેન્ક શું કરશે ? ઈએમઆઈ ઘટશે ? કઈ બેઠક શરૂ થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહાર એનડીએમાં લોકસભાની ચુંટણી માટે બેઠકોની ફાળવણી ભાજપને 17 અને જનતાદળયુને 16 બેઠક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પના ગાઝા પ્લાન સામે કોણ પડી ગયું મેદાને ? કોણે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર