Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પ્રેસ કાર્ડનો ખુલ્લે આમ વેપલો, ભાવ તાલ સાથે જાહેરખબરો! હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેચતા કથિત અખબારો પોલીસના રડારમાં

Mon, March 23 2026

રાજકોટમાં એક તબીબને બ્લેક મેલ કરી 25 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં એક – બે નહી પણ એક સાથે આઠ આઠ કથિત પત્રકારો સામે ગુનો નોંધવાની ઐતિહાસિક ઘટનાના છેક ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા છે. પત્રકારત્વના ઓઠાં હેઠળ ખંડણી ઉઘરાવવાનો ધંધો કરતાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના “ઉપરથી” પણ નિર્દેશો છૂટ્યા બાદ પોલીસે બમણા જોરથી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. તે તપાસ દરમિયાન, કેટલાક તત્વો દ્વારા હજાર હજાર રૂપિયામાં પ્રેસ કાર્ડ વેંચવામાં આવતા હોવાનું ખૂલતાં પોલીસ ચોંકી ઉઠી છે.સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે એ દિશામાં તપાસનું નાળચું લંબાવતા પ્રેસ કાર્ડની દુકાન ખોલીને બેઠેલા તત્વો હાલ પૂરતા ભોં ભીતર થઈ જવાની વેતરણમાં પડી ગયા છે.

રાજકોટની ઘટનામાં પોલીસે લીધેલા કડક પગલાની એક તરફ તો આખો સમાજ અને આખું પત્રકાર જગત સરાહના કરી રહ્યું છે ત્યારે બીજી તરફ  આ ખંડણીખોરોની તરફેણમાં પણ એક નામચીન ટોળકીએ સોશિયલ મીડિયા પર બચાવ અભિયાન આદર્યુ છે. આ ટોળકીના કહેવા મુજબ આ બધા આરોપીઓ તો સીધા સાદા અને સંત પુરુષો જેવા પવિત્ર અને નિર્દોષ છે. તેમના કહેવા મુજબ આરોપીઓ ષડયંત્રનો ભોગ બન્યા છે. જો કે કોના ષડયંત્રનો ભોગ બન્યા છે એ રહસ્ય તેમણે અકબંધ રાખ્યું છે. આઘાતજનક વાત તો એ છે કે આ બચાવ અભિયાનના પ્રણેતાઓ અને ટોળકીના નેતાઓ પોલીસ તપાસ સામે પણ આંગળી ચીંધી રહ્યા છે.

આ પણ વાંચો: IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે

સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આવી પોસ્ટ નજરમાં આવ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં ” પ્રેસ કાર્ડ વેચાણ ઉદ્યોગ” અંગે જાણકારી મળતાં પોલીસ અવાચક બની ગઈ  છે.પોલીસે આવા તત્વોના ચિઠ્ઠા ખોલવાનું શરૂ કર્યું છે.ગુજરાતની એક એક સ્ટ્રીટમાં પત્રકારો નિમવાની આ નવતર પ્રકારની વ્યાયસાયિક ઝુંબેશ અંગે પોલીસ સજ્જડ પુરાવાઓ એકત્ર કરી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ફેસ બુક, વોટ્સ એપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર નિયમિતરીતે રીતસર પ્રેસ કાર્ડ વેંચવાની જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.તેમાં પ્રેસ કાર્ડ મેળવવા માટે ભણતર કે કોઈ અન્ય લાયકાતની જરૂર

ન હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. કાર્ડના માસિક અને વાર્ષિક દર નક્કી કરી, એ મુજબ ગામે ગામ બોગસ પત્રકારોનું નેટવર્ક ઉભુ કરાયું હોવાનું ખૂલતાં પોલીસ અચંબિત બની ગઈ છે.

પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ આવા વેચાણ થકી કયા કયા ગામડાઓ અને શહેરોમાં કેટલા પત્રકારો કેટલા વખતથી લીલા આચરી રહ્યા છે તેની તપાસ શરૂ થઈ રહી છે.આ માટે સ્થાનિક માહિતી ખાતાઓની મદદ મેળવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. નજીકના ભવિષ્યમાં આ લેભાગુ તત્વો ઉપર પણ કાયદાકીય કાર્યવાહી તોળાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી

Next

શેરબજારમાં મંદી યથાવત : સેન્સેક્સમાં 1650 પોઈન્ટનો કડાકો : રોકાણકારોનાં 11 લાખ કરોડ ડૂબ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત
7 મિનિટutes પહેલા
અફવાઓથી દૂર રહો: રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, 36 પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત
40 મિનિટutes પહેલા
નિર્લિપ્ત રાય અને રાજકોટ શહેરને કશું લાગતું-વળગતું નથી! કમિશનરે તંદુરસ્ત પોલીસ મથક દત્તક લીધું, પોલીસ ફરી ‘મેળો’ ભરશે, વાંચો કાનાફૂસી
1 કલાક પહેલા
અંગપ્રદર્શન કરવું કડવા પાટીદાર સમાજને શોભતું નથી! લગ્નખર્ચ, પ્રિ-વેડિંગ-પરિવારીક મૂલ્યો બાબતે સાંસદ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

ટ્રમ્પનું ફરી ગયું! ભારત પર ટેરિફ બમણો કર્યો : આજથી 25% ટેરિફ લાગુ, એક્સ્ટ્રા 25% ટેરિફ 27 ઓગસ્ટથી થશે લાગુ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
ગુજરાતના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા : ચેલેન્જ પૂરી કરવા વિધાનસભા આવેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર જ થયા રવાના
ગુજરાત
8 મહિના પહેલા
આવતા મહિનાથી કાર ખરીદવી થશે મોંઘી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન કઈ તારીખે અને કેટલા વાગે કરશે ? વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર