ઉપલેટા વોર્ડ નંબર-૯માં સ્મશાન ચોક પાસે આવેલ મરિયમ મસ્જિદના રોડનું છેલ્લા ઘણા સમયથી ખોદી નાખેલ છે તે અધૂરું કામ બંદ હોવાથી સ્થાનિકોને ભારે પરેસાની વેઠવી પડી રહી છે વોર્ડ નંબર-૯ મા તેમજ ઉપલેટા શહેરના ઘણા બધા વિસ્તારો, રોડ, ચોક સહિતની ઘણી જગ્યાઓ પર ગટરોની કુંડીઓ તૂટેલી અને ઢાંકણા પણ ટુટેલા હોવાથી થઈ રહેલ અકસ્માતો તેમજ આ બાબતે કોઈ ગંભીર દુર્ઘટના ન બને તેવી નગરજનોની સુરક્ષા અને સલામતીના હેતુસર ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર નવના યુવા સદસ્ય ઈમરાનમિયા ઈકબાલમિયા પીરઝાદા દ્વારા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ અને રજૂઆત કરી તાત્કાલિક રીપેરીંગ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટકોર કરી છે.

ઉપલેટામાં ઘણી જગ્યાઓ પરની કુંડીઓ તુટેલી અને ખુલી નજરે પડી રહી રીપેરીંગ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટકોર કરી છે. ઉપલેટામાં ઘણી જગ્યાઓ પરની કુંડીઓ તુટેલી અને ખુલી નજરે પડી રહી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે આ તૂટેલી કુંડીઓ રીપેર કરવામાં આવે અને નવા ઢાંકણા બદલવામાં આવે એવી લેખિત રજૂઆત કરી છે.