Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હવે તમે ડાયટ પ્લાન ફ્રીમાં કરી શકશો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયેટિશિયન OPD શરૂ

Tue, June 24 2025

રોજિંદા ખાનપાન પાનને કારણે આજના સમયમાં ડાયાબિટીઝ, અસ્થમા, મેદસ્વીતા, હૃદયરોગ, બ્લડપ્રેસર, પાચનતંત્ર અને લીવરને લગતા અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે, ખાસ કરીને આવા દર્દમાં ડાયટ પ્લાન આવશ્યક હોવાથી શહેર-જિલ્લાના દર્દીઓ ખાનગી સ્થળોએ હજારો રૂપિયાની ફી ચૂકવી ડાયટ પ્લાનની સેવા લેતા હોય છે તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ડાયટીશીયન ઓપીડી શરૂ કરવામાં આવી છે જેમાં સોમથી શનિ દરમિયાન દરરોજ ત્રણ તજજ્ઞ ડાયટીશીયન લોકોને નિઃશુલ્ક સેવા આપશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ હ્નદયરોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું સેટેલાઇટ યુનિટ કાર્યરત થનાર છે ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ડાયટીશીયન ઓપીડી શરૂ કરી છે.

આ પણ વાંચો : લોકોને મનોરંજન મળી શકે તે રીતે મેળો યોજાશે : રાજકોટ કલેકટર ડૉ. ઓમપ્રકાશનું નિવેદન

freepik

જેમાં રૂમ નંબર -16માં સોમવારથી શનિવાર દરમિયાન સવારે 9થી બપોરના 12.30 દરમિયાન ડાયટીશીયન અંકિતા રાવલ,મયુરી ઝંઝવાડિયા અને યસ્વીબેન પુર્ણવૈરાગી દ્વારા દર્દીઓને ડાયટ પ્લાન અંગેની સેવા આપવામાં આવશે જેથી ડાયાબિટીઝ, અસ્થમા, મેદસ્વીતા, હૃદયરોગ, બ્લડપ્રેસર, પાચનતંત્ર અને લીવરને લગતા દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Share Article

Other Articles

Previous

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે 1 જુલાઇથી ટ્રેનમાં મુસાફરી કરવી મોંઘી પડશે, રેલ્વેએ ભાડું વધારવાનો કર્યો નિર્ણય

Next

ક્રેશ થયેલાં પ્લેનનાં પાર્ટ્સની તપાસ અમદાવાદમાં જ થશે: રિસ્ટ્રક્ચર-ઇન્વેસ્ટિગેશનની કામગીરી બાદ Air Indiaને સોંપાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દેશું, બિહારમાં ચૂંટણી સભાઓને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ આક્રમક જવાબ આપ્યો
Breaking
2 વર્ષ પહેલા
સ્કોડાની શાનદાર કાર ભારતમાં આવી રહી છે , તૈયાર રહેજો
ગેજેટ
2 વર્ષ પહેલા
Pahalgam Terror attack : થોડાક જ સમયમાં હુમલાનો આકરો જવાબ અપાશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગર્જના
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Kiss Controversy : ઉદિત નારાયણનો વધુ એક કિસીંગ વિડીયો થયો વાયરલ, લોકોએ સિંગરને કર્યા ટ્રોલ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર