Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?

Mon, March 16 2026

1 એપ્રિલ 2026થી કરદાતાઓ માટે અનેક મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. કેન્દ્રીય બજેટ 2026માં રજૂ કરાયેલા આવકવેરા સુધારાઓ હવે નવા નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે. સરકારનો દાવો છે કે, આ સુધારાઓનો હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવો, પાલનની પ્રક્રિયા સરળ કરવી અને કરદાતાઓ પરનો પ્રક્રિયાગત બોજ ઘટાડવાનો છે.

આ ફેરફારોમાં નવો આવકવેરા કાયદો, ITR ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, TCS અને STT દરોમાં ફેરફાર, શેર બાયબેક ટેક્સની નવી પદ્ધતિ અને ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત દૂર કરવાનો સમાવેશ થાય છે.

એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો 2025 અમલમાં આવશે, જે અત્યાર સુધી લાગુ રહેલા 1961ના આવકવેરા કાયદાને બદલી દેશે.સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા છ દાયકામાં દેશની આર્થિક અને ટેકનોલોજીકલ પરિસ્થિતિમાં મોટા ફેરફારો થયા છે. તેથી ટેક્સ કાયદાને આધુનિક અને સરળ બનાવવા માટે નવી વ્યવસ્થા લાવવામાં આવી છે.જો કે આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે હાલના ટેક્સ દરો યથાવત રહેશે.

આ પણ વાંચો:‘પેટપૂજા’થી ટેક્સચોરી: સોફ્ટવેરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટસ સાણસામાં! રાજકોટનાં નાના રેસ્ટોરન્ટ, કેફે-5 સ્ટાર હોટેલને પણ મળી નોટિસ

ITR-3 અને ITR-4 માટે નવી સમયમર્યાદા

બજેટ 2026માં નોન-ઓડિટ કરદાતાઓ માટે ITR-3 અને ITR-4 ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.જોકે અન્ય કેટેગરી માટેની સમયમર્યાદા યથાવત રહેશે,

ITR-1 અને ITR-2 – 31 જુલાઈ

ટેક્સ ઓડિટ કેસ – 31 ઓક્ટોબર.આ બદલાવથી કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા વધુ સમય મળશે.સુધારેલા ITR માટે વધુ સમય
સરકારે સુધારેલા આવકવેરા રિટર્ન (Revised Return) ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરી છે.
જોકે 31 ડિસેમ્બર પછી રિટર્ન સુધારવા માટે વધારાની ફી ચૂકવવી પડશે. વિલંબિત રિટર્ન માટેની સમયમર્યાદા યથાવત રહેશે.

શેર બાયબેક ટેક્સની નવી પદ્ધતિ

1 એપ્રિલ 2026થી શેર બાયબેકમાંથી મળેલી રકમને હવે મૂડીલાભ (Capital Gain) તરીકે ગણવામાં આવશે.
અગાઉ આ આવકને  ડિવિડન્ડ ગણવામાં આવતી હતી અને તેના પર લાગુ સ્લેબ મુજબ ટેક્સ લાગતો હતો. નવા નિયમથી રોકાણકારોની ટેક્સ ગણતરીમાં ફેરફાર આવશે.ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત હવે નહીંનવા નિયમો મુજબ ડિવિડન્ડ આવક સામે વ્યાજ ખર્ચમાં મળતી કપાત હવે બંધ કરવામાં આવી છે. અગાઉ કરદાતાઓ ડિવિડન્ડ આવક માટે લીધેલા લોન પર ચૂકવેલા વ્યાજમાંથી 20% સુધી કપાત મેળવી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા દૂર થઈ ગઈ છે.

કરદાતાઓ પર શું પડશે અસર?

નવા આવકવેરા સુધારાઓથી ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનવાની શક્યતા છે અને રિટર્ન ફાઈલિંગ માટે સમયમર્યાદા વધારવાથી કરદાતાઓને રાહત મળશે.પરંતુ બીજી તરફ શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે STT વધારો ખર્ચ વધારી શકે છે, જ્યારે ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત દૂર થવાથી કેટલાક રોકાણકારોને વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. 

Share Article

Other Articles

Previous

રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા

Next

‘પેટપૂજા’થી ટેક્સચોરી: સોફ્ટવેરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટસ સાણસામાં! રાજકોટનાં નાના રેસ્ટોરન્ટ, કેફે-5 સ્ટાર હોટેલને પણ મળી નોટિસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
15 મિનિટutes પહેલા
રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા
45 મિનિટutes પહેલા
રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા
58 મિનિટutes પહેલા
1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

સાયબર ફ્રોડ કરનારાઓની ખેર નહિ! રાજકોટ રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ગુજરાત
8 મહિના પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
અધધધ…..આકારણીનો આક્રોશ:જો નિર્ણય નહિ તો રાજકોટ માર્કટિંગ યાર્ડના વેપારીઓનું આંદોલન
ગુજરાત
1 વર્ષ પહેલા
શ્રીલંકાનો કેપ્ટન શાનકા ઈજાગ્રસ્ત; વર્લ્ડ કપમાંથી બહાર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર