Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુકેશ અંબાણીના બહેન નીના કોઠારી : માત્ર કરોડોના માલિક જ નહીં, દેશની યુવતીઓ માટે પ્રેરણા છે

Sun, March 16 2025

દેશના સૌથી ધનિક પરિવાર, અંબાણી પરિવાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. લોકો આ પરિવારના ઘણા મોટા નામોથી પરિચિત છે જેમ કે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણી, પરંતુ પરિવારના ઘણા સભ્યો એવા છે જે લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ તેમના જીવન ખૂબ સફળ છે. અહીં આપણે મુકેશ અંબાણીની બહેન નીના કોઠારી વિશે વાત કરી રહ્યા છીએ, જે એક ઉદ્યોગપતિ છે અને કરોડોની સંપત્તિની માલિક છે. આજની યુવતીઓ માટે પ્રેરણા પણ છે.

2003 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી

કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરપર્સન તરીકે, નીનાએ વ્યાપાર જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની પુત્રી નીનાએ 2003 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમણે જાવાગ્રીન ફૂડ અને કોફી ફ્રેન્ચાઇઝી શરૂ કરી, જે ખૂબ જ સફળ રહી. તેણીએ ૧૯૮૬માં ઉદ્યોગપતિ ભદ્રશ્યમ કોઠારી સાથે લગ્ન કર્યા, જેમનું ૨૦૧૫માં કેન્સરથી અવસાન થયું. પતિના ગયા પછી, તેમણે તેમના પુત્ર અર્જુન કોઠારી અને પુત્રી નયનતારા કોઠારીનો ઉછેર એકલા હાથે કર્યો. આ સાથે, તેમણે તેમના પારિવારિક વ્યવસાય કોઠારી શૂ સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ લીધી.

નીના ઘણી મોટી જવાબદારીઓ સંભાળે છે

૮ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ, નીના કંપનીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમના નેતૃત્વમાં કંપનીએ ઘણી પ્રગતિ કરી. પોતાની મહેનત અને સમર્પણથી તેમણે એચસી કોઠારી ગ્રુપ ઓફ કંપનીઝ તરીકે સ્થાપના કરી. કંપનીના અધ્યક્ષ હોવા ઉપરાંત, નીના સેફ ડિપોઝિટ લિમિટેડ અને કોઠારી પેટ્રોકેમિકલ્સ લિમિટેડનું પણ સંચાલન કરે છે, જે એચસી કોઠારી ગ્રુપની કંપનીઓ છે.

તેમના મોટા પુત્ર અર્જુન કોઠારી, કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તેમની માતા સાથે મળીને કૌટુંબિક વ્યવસાયનું સંચાલન કરે છે. જ્યારે પુત્રી નયનતારાના લગ્ન કેકે બિરલાના પૌત્ર અને શ્યામ અને શોભના ભારતીયાના પુત્ર શમિત ભારતીયા સાથે થયા છે.

નીના આટલા કરોડોની માલિક છે

પોતાના ભાઈઓ મુકેશ અને અનિલ અંબાણીની જેમ, નીના પણ કરોડોની સંપત્તિની માલિક છે. કોર્પોરેટ શેરહોલ્ડિંગ અનુસાર, નીના બે જાહેરમાં ટ્રેડ થતી કંપનીઓમાં શેર ધરાવે છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 52.4 કરોડ રૂપિયા છે. ICICI ડાયરેક્ટ અનુસાર, કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ખાંડ ક્ષેત્રની કંપની છે જેનું બજાર મૂલ્યાંકન રૂ. 435 કરોડ છે.

Share Article

Other Articles

Previous

અંજારમાં તળાવમાં ડૂબી જતાં 5 બાળકોના મોત : તળાવમાં રહેલી ભેંસોને લેવા ગયા બાદ બાળકો પણ ન્હાવા પડતા ડૂબી ગયા

Next

આજનું રાશિફળ 16 માર્ચ : આજે આ રાશિના જાતકોને આર્થિક બાબતો કરશે હેરાન, ઉચ્ચ અધિકારીઓ સાથેના સબંધ બગડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

ગુજરાતનું અનોખું મતદાન કેન્દ્ર, થીમ ખીજડિયા પક્ષી અભ્યારણ્યની, મતદારો પણ આકર્ષિત થયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેન્કિંગ કાયદામાં મોટાપાયે ફેરફારો થશે
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
ત્રિરંગાનું ઘોર અપમાન કરતાં પ્રયાગરાજમાં મદ્રેસાના ચાર લોકો સામે એફઆઇઆર
નેશનલ
2 વર્ષ પહેલા
આ છે સસ્તી ફ્લાઈટ બુક કરવાની નીન્જા ટેકનીક : ફ્લાઈટની ટિકિટ મળશે સસ્તી
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર