Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં વાયબ્રન્ટ સમિટમાં આવનારા ‘મોંઘેરા’ મહેમાનોને આ 7થી વધુ સ્થળે ફેરવાશે! કોઈને સોમનાથ-સાસણ જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરાશે

Tue, December 30 2025

રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ સહિતના રાજકોટના `મહેમાન’ બનશે. આ તમામ મહેમાનોને રાજકોટમાં શું જોવા જેવું છે તેનાથી વાકેફ કરવા માટે શહેરના સાતથી વધુ ફરવાલાયક સ્થળો ઉપર લઈ જવામાં આવશે.

રાજકોટમાં ફરવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા ક.બા.ગાંધીનો ડેલો, ગાંધી મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, અટલ સરોવર, રામપરા, પ્રદ્યુમન પાર્ક ઝૂ સહિતના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ તમામની જાણે કે કાયાપલટ જ કરી નાખવામાં આવી છે જેમાં તમામ સ્થળોની સાફસફાઈ ઉપરાંત ટોયલેટ-બાથરૂમ ચોખ્ખા-ચણાંક કરાયા છે તો ત્યાં સુધી પહોંચવા માટેના રસ્તા સરખા કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ત્યાં પહોંચવા દરમિયાનના રૂટનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

 આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર જીવલેણ હુમલો કરનાર દર્દીના પરિચિત શખ્સ સામે FIR દાખલ: તબીબી આલમમાં ભારે રોષ

એકંદરે મહેમાનો રાજકોટથી સારી યાદગીરી લઈને જાય તે માટે તૈયારીમાં તંત્ર અત્યારે ઉંધા માથે થઈ જવા પામ્યું છે. આ ઉપરાંત રાજકોટથી અન્ય સ્થળો જેવા કે કોઈને સોમનાથ મંદિર કે સાસણ જવાનું થાય તો તેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે ક્યુઆર કોડના આધારે મહેમાનોને કાર, સ્થળ કેટલુ દૂર છે, કેટલીવારમાં પરત આવી શકાશે તે સહિતની માહિતી મળી રહે તેવી ગોઠવણ કરવા માટે હાલ કવાયત ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ

Next

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર જીવલેણ હુમલો કરનાર દર્દીના પરિચિત શખ્સ સામે FIR દાખલ: તબીબી આલમમાં ભારે રોષ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
12 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
12 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
12 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

મોરબીથી માળીયા- કચ્છ તરફ જતો હાઇવે હજુ પણ બંધ : આગામી 24 કલાક સુધી હાઇવે શરૂ નહીં થાય
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાન આજે દક્ષિણ-મધ્ય મુંબઈમાં જાહેર સભાને સંબોધશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી સાણસામાં આવ્યા ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી : રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું રાજકોટ, તરઘડી,પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઇસ્કૂલ, મનપા કચેરી ખાતે કરાયું ધ્વજવંદન
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર