Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો

Fri, June 20 2025


અમદાવાદની વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. 12 જૂનના રોજ આ ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયું છે તેઓ પ્લેનક્રેશ દુર્ઘટના બાદ ગુમ થયા હતા ત્યારે DNA તેમજ એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર અને CCTV ચેક બાદ કચવાતા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.  

સળગી ગયેલા એક્ટિવાનાં એન્જિન

અમદાવાદની વિમાન દુર્ઘટના જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. 12 જૂનના રોજ આ ગોઝારી દુર્ઘટના બની હતી જેમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયું છે તેઓ પ્લેનક્રેશ દુર્ઘટના બાદ ગુમ થયા હતા ત્યારે DNA તેમજ એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર અને CCTV ચેક બાદ કચવાતા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને તેમને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.  

12 જૂનના રોજ બપોરે આ દુર્ઘટના બની હતી જે બાદથી જ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ થયા હતા ત્યારે એર ક્રેશ સાઇટની નજીકમાં મોબાઇલ સ્વિચ ઓફ થયો હોવાની વિગત મળી હતી. નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ જીરાવાલા એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હતા.

શોધખોળ કરવામાં આવતા છતાં મહેશભાઈ ન મળતા તેમના ભાઈ દ્વારા ગુમ થવાની જાણવા અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. આ બાબતે ટેક્નિકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવતા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી, જેના આધારે તેઓ પણ પ્લેનક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ તેમનાં પરિવારજનોને જણાવતાં તેઓ આ વાત માનવા તૈયાર નહોતાં.

આ પણ વાંચો : ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ

CCTVન પુરાવા પણ પોલીસને મળ્યા હતા

પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ત્યારે  મહેશભાઈ એક્ટિવા મોટરસાઇકલ લઈને ગયેલા હોઈ, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી એક્ટિવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી CCTVમાં જાણવા મળ્યું હતું  તેમજ પોલીસે બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં મળી આવી હતી જેના એન્જિન અને ચેસીસનંબર આધારે ચેક કરવામાં આવતાં આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારે આજરોજ પરિવારજનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.


Share Article

Other Articles

Next

ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
2 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
3 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
4 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

કાશ્મીરમાં વધુ એક પર પ્રાંતિયશ્રમિક ઉપર આતંકવાદી હુમલો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ચંદીગઢના મેયરની ચુંટણીમાં શું થયો ચમત્કાર ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બલોચ આર્મીએ પાક સેનાના વાહનો પર કર્યો મોટો હુમલો, 12 સૈનિકોના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું સ્ટીમ રોલર : તમામ 10 નગરપાલિકામાં વિજય, 113 ગ્રામ પંચાયતમાંથી 81માં જીત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર