Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જામનગરમાં રખડતાં ઢોરની અડફેટે પરપ્રાંતીય શ્રમિકનું મોત, પરિવારે કર્યું અંગદાન : વિશેષ  કોરિડોરમાં અંગો અમદાવાદ લવાયા

Sat, March 29 2025


ઘણીવાર આપણાં પરિવારના સભ્યો સાથે અઘટિત બનાવ બની જતાં હોય છે જે અનિચ્છનીય અને અકલ્પનીય હોય છે. ત્યારે આવો જ કિસ્સો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં પરપ્રાંતીય આધેડને રખડતાં ઢોરે અડફેટે લેતા તેને બ્રેનહેમરેજ થયા બાદ ડૉક્ટર દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પરિવાર દ્વારા માનવતાની મિસાલ ઊભી કરે તેવો અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારના આ માનવતાસભર નિર્ણયથી અનેક લોકોને નવું જીવનદાન મળશે. ત્યારે ચાલો આ બાબતે વિગતવાર માહિતી મેળવીયે.

શું છે સમગ્ર ઘટના ??

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામ નજીક એક કરુણ ઘટના બની હતી. જ્યાં એક પુત્રને મળવા આવેલા પિતા મૃત્યુ પામ્યા હતા. બિહારના સમસ્તિપૂરના વતની મહેશકુમાર શાહ (ઉંમર 47) પોતાના પુત્ર મનીષ (ઉંમર 22)ને મળવા જામનગર આવ્યા હતા. મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરતા પુત્રને મળવા આવ્યા હતા ત્યારે 18મી માર્ચના રોજ બે ખૂંટિયા બાખડતા જેની અડફેટે એક પ્રાંતિય મહેશકુમાર શાહ આવ્યા હતા . તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જે બાદ શ્રમિકના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.ત્યારબાદ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમે શ્રમિકનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અંગોને એકત્ર કર્યા હતા અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

પરિવારે કર્યું અંગદાન

ઢોરે અડફેટે લેતા મહેશકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી ત્યારે લોહીલુહાણ હાલતમાં તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તબીબ અને તેમની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે તેના દ્વારા અન્ય લોકોને જીવનદાન મળી શકે છે ત્યારે આ બાબતે સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી, અને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા

શુક્રવારે (28મી માર્ચ) મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર પહોંચી હતી. શનિવારે (29મી માર્ચ) વહેલી સવારે ઉમેશકુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગોને કાઢી લેવામાં આવ્યા હતા.

વિશેષ કોરિડોર બનાવવા પોલીસની મદદ લેવામાં આવી

અંગદાન કરવા માટે પરિવારની સંમતિ બાદ તેમના અંગને કાઢી લેવામાં આવ્યા અને અમદાવાદ લઈ જવા માટે એક વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશ હવે ભારત સાથે કઈ ગદ્દારી કરવા માંગે છે ? શું છે અહેવાલ ? વાંચો

Next

મસ્કે ફરી બધાને કેવી રીતે ચોંકાવ્યા ? શું કર્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
3 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા : એન્કાઉન્ટરમાં 10 નક્સલીને ઠાર માર્યા
Breaking
1 વર્ષ પહેલા
સેબીના વડાએ જવાબમાં જ રોકાણની કબૂલાત કરી લીધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં સિક્યોરિટી પાછળ 39 કરોડનો ખર્ચ:3 વોર્ડમાં ડીઆઈ લાઈન નાખવાનું કામ પેન્ડીંગ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ભાવનગરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના! ફોરેસ્ટ ઓફિસરે પત્ની, બે બાળકોની હત્યા કરી લાશ દાટી દીધી, ઠંડા કલેજે આપ્યો હત્યાને અંજામ
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર