Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી : સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા

Mon, May 5 2025

હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી પ્રમાણે જ રવિવારે રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડયો હતો. બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં તો કરા પડયા હતા તો વિરમગામમાં વીજળી પડતા એક ખેડૂતનું મોત થયું હતુ. આ માવઠાને લીધે અનેક પાકને નુકસાન થયુ છે. બીજી તરફ આ માવઠાને લીધે અનેક વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી. હવામાન ખાતાએ હજુ શુક્રવાર સુધી વાતાવરણ વાદળછાયુ રહેશે તેવી આગાહી કરી છે.

આજે સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે

હવામાન વિભાગ દ્વારા રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રવિવારે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ બદલાશે અને કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને દરિયાયી જિલ્લામાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોસ્ટગાર્ડે માછીમારોને દરિયામાં ન જવા સુચના આપી છે.

પાકને નુકસાન ખેડૂતોમાં ચિંતા

કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોની ચિંતા વધી હતી. તેમને પાક નિષ્ફળ જવાની ચિં સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસા વરસાદ પડતાં બાજરીના પાક સહિત અવ પાકોને નુકસાન થયું છે. ભારે પવનના કાર બાજરીનો પાક આડો પડી જતાં ખેડૂતોને મો પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઈ રહી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના અજમ ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકશા જવાની શક્યતા સેવાઇ રહી છે

 અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા છ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રવિવારે વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ પડયો હતો.

અમદાવાદમાં વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદ પડયો હતો. જેમાં સીધું ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડયો હતો.

વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

નિપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે. વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાના કારણે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી. જેના કારણે ખેડૂતનું મોત નિપજ્યું હતું.  અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.

મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

સમર ઈફેક્ટ : વેકેશનમાં ફરવા જવું પડશે મોંઘું, અમદાવાદથી ફ્લાઈટના ભાવ આસમાને

Next

ગુજરાત બોર્ડ દ્વારા એક સાથે ત્રણ પરિણામ જાહેર : મોરબી જિલ્લાએ મેદાન માર્યું, વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
13 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
13 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
14 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપંચે 7 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
મારા કારણે મારા મિત્રનું અકસ્માત મોત થયાની’ ચિંતામાં યુવકે કર્યો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજે દિલ્હીના મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત : ધારાસભ્યોની બેઠકમાં લેવાશે નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
મહેન્દ્રસિંહ ધોનીએ શરીરનું વજન વધાર્યું, બેટનું ઘટાડ્યું
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર