Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મેઘરાજાની તોફાની બેટિંગ : ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ 11 ડેમ હાઇએલર્ટ પર, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 51% ભરાયો

Wed, June 18 2025


ગુજરાતવાસીઓએ અનહદ ગરમી સહન કર્યા બાદ હવે રાજ્યમાં મેઘરજાની પધરામણી થઈ છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ તોફાની બેટિંગ પણ કરી રહ્યા છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના 11 ડેમ હાઇએલર્ટ પર છે. ગુજરાતની જીવાદોરી સમાન  નર્મદા ડેમ પણ 51% ભરાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ઉનાળાના અંતમાં નર્મદા નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે.

હજુ તો મેઘરાજાએ રાજ્યમાં પોતાની પહેલી ઈનીગ શરૂ કરી છે ત્યારે પ્રથમ રાઉન્ડમાં જ ડેમમાં, નદીમાં સરોવરમાં નવા નીરની આવક થઈ છે તેમજ પ્રથમ વરસાદમાં જ ડેમોની સ્થિતિ સારી જોવા મળી રહી છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ  

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓના 227 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લા કલાકમાં રાજ્યમાં 22.67 મિમિ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 17.18 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 5.75 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારે જે વરસાદ પડ્યો તે ટકાવારીમાં સરેસાર 10.46 ટકા થયા છે. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર : રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 22 ડેમોમાં આવ્યા નવા નીર

ડેમોમાં પાણીની સ્થિતિ

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલનો સંગ્રહ 172267 MCFT છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 51.56% જેટલો છે.

રાજ્યના કુલ 206 ડેમ પૈકી 9 ડેમ 100% ભરાયેલા છે.

* 25 ડેમ 70%થી 100% વચ્ચે ભરાયેલા છે.

* 22 ડેમ 50%થી 70% વચ્ચે ભરાયેલા છે.

* 55 ડેમ 25%થી 50% વચ્ચે ભરાયેલા છે.

* જ્યારે 95 ડેમ 25%થી નીચે ભરાયેલા છે.

રાજ્યમાં શરૂઆતથી જ સારો વરસાદ વરસી રહ્યો છે જેના લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Share Article

Other Articles

Previous

કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત

Next

હવે રૂ.3 હજારમાં 1 વર્ષ માટે ગમે ત્યાં કરી શકશો ટ્રાવેલિંગ : નીતિન ગડકરીએ વાર્ષિક FASTag પાસની કરી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે આ સેવા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
1 કલાક પહેલા
હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
2 કલાક પહેલા
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
2 કલાક પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

લેઈટ ફી સાથે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ઇઝરાયલના હુમલાઓ વચ્ચે લેબેનોને 35 રોકેટ નાખ્યા
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
અમેરિકાઆની જનતામાં કોની સામે ભભૂકી ઉઠ્યો છે ભારે આક્રોશ ? શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
ભાજપ અગ્રણી અને મળતિયાઓએ જ નકલી ટોલનાકું ઊભું કરી દીધું હતું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર