Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મેઘરાજા રિટર્ન : હાથિયો નક્ષત્રમાં કરશે તોફાની બેટિંગ, આ તારીખથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

Fri, September 26 2025

રાજ્યમાં આગામી 27મીથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે સાથે જ તા.30 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ દે ધનાધન વરસાદ વરસવાની આગાહી કરી છે. જોગાનુજોગ તા.27મીથી હસ્ત એટલે કે, હાથિયો નક્ષત્રનો પણ પ્રારંભ થતો હોય મેઘરાજા રિટર્ન જેવી સ્થિતિ જોવા મળશે. જો કે, ગુરુવારે રાજ્યમાં તોફાન પહેલાની શાંતિની જેમ માત્ર 14 તાલુકામાં એકથી 9 મીમી વરસાદ જ વરસ્યો હતો.

આ પણ વાંચો : VIDEO : રાજકોટના લાખાજીરાજ રોડ પર વિજિલન્સ ટીમ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ : દુકાનોનો સામાન ફૂટપાથ પરથી ઉઠાવતા બબાલ

રાજ્યમાં ઓણસાલ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે ત્યારે આ ઘટ પૂર્ણ કરવા માટે મેઘરાજા ફરી ધમાકેદાર એન્ટ્રી કરવા સજ્જ બન્યા છે, આગામી તા.27મીથી હાથિયો નક્ષત્ર બેસી  છે અને જોગાનુજોગ તા.27થી જ હવામાન વિભાગે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 30મીથી વરસાદનું જોર વધશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પાંચ  વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટથી મુંબઈની એર ઇન્ડિયાની સવારની ફલાઇટ 1.ઓક્ટો.થી થશે શરૂ, જાણો ટાઈમ શેડ્યૂલ

દરમિયાન ખાનગી હવામાન એજન્સી દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી 30મી બાદ મેઘરાજા ધમાકેદાર રી એન્ટ્રી કરી ધબધબાટી  બોલાવે તેમ હોવાનું અને વરસાદનો આ રાઉન્ડ આગામી તા.7 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેમ હોવાની શક્યતા દર્શાવી છે. બીજી તરફ ગુરુવારે રાજ્યમાં મેઘવિરામ જેવી  માત્ર 14 એકથી નવ મીમી વરસાદ વરસ્યો હતો જેમાં નવસારીમાં 9, અમરેલીના રાજુલામાં 8, દ્વારકાના ખંભાળિયામાં 4, રાજકોટના જેતપુર અને 3-3  મીમી વરસાદ વરસ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના માંગરોળ હાઉસની કરોડોની કિંમતી જમીન સરકારી જ છે : કલેકટર ઓમ પ્રકાશનો મહત્વનો ચુકાદો

Next

VIDEO : રાજકોટના લાખાજીરાજ રોડ પર વિજિલન્સ ટીમ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ : દુકાનોનો સામાન ફૂટપાથ પરથી ઉઠાવતા બબાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
19 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ચીનમાં મંદીના ટકોરા: વિદેશી રોકાણમાં જબરો ઘટાડો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટનું ‘રાજ’ કટ: રંગીલું શહેર મંત્રીવિહોણું, નવા મંત્રીમંડળમાં ત્રણ મહાનગરને જ ‘ભાવ’ મળ્યો
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટ: ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી ચોકડી પાસે મહિલાની માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવી : પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત હોવાનું સામે આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ક્રીપ્ટો માર્કેટમાં ભૂકંપ: 24 કલાકમાં 16 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, બીટકોઈન અને ઇથેરીયમ પણ 6% તૂટ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર