Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તહેવારો ટાણે જ રાજકોટના હરિહર ચોકમાં વાહનચાલકોની ‘માઠી દશા’ શરૂ : 7 મહિના કરતા વધુ સમય સુધી રહેશે તકલીફ

Mon, September 29 2025

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે જે પૂર્ણ થયા બાદ તુરંત દિવાળીનું પર્વ આવી રહ્યું હોવાથી આ દિવસોમાં ખરીદી માટે આખો દિવસ ચહલ-પહલ જોવા મળતી હોય છે. જો કે મહાપાલિકા તંત્રને તહેવારો ટાંકણે જ શહેરના મુખ્ય માર્ગોને બંધ કરવાની કબુદ્ધિ સૂઝી હોય તેવી રીતે અનેક વિસ્તારોને જોડતાં હરિહર ચોકને એક-બે સપ્તાહ નહીં બલ્કે સાત મહિના કરતા વધુ સમય સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં અહીંથી પસાર થતાં વાહનચાલકોની `હારાકીરી’ મતલબ કે આમ-તેમ જવાનું શરૂ ગયું છે. તંત્રએ શનિવારથી જ હરિહર ચોકમાં આડશ ગોઠવી દેતા લોકોએ તકલીફ વેઠવી પડી હતી.

વોર્ડ નં.2માં આવતા હરિહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ તેમજ વોંકળા ફરતે રિટેઈનિંગ વોલ બનાવવાનું કામ તહેવારો ઉપર જ હાથ પર લેવામાં આવતા ચૌધરી હાઈસ્કૂલથી હરિહર ચોક તરફ આવતા રસ્તા પર આડશ ગોઠવી દેવામાં આવી છે. જ્યારે હરિહર ચોક પાસે જ્યાં અગાઉ ઘોડાગાડી સ્ટેન્ડ હતું ત્યાં પણ પતરાની આડશ મુકી દેવામાં આવી છે. હાલ તો અહીં ટુ-વ્હીલર પસાર થઈ શકે તેટલી જગ્યા રાખવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં જ આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :‘ હું મારી મેચ ફી ભારતીય સૈન્યને સમર્પિત કરું છું…’ એશિયા કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત

વળી, હરિહર ચોકથી અભિનવ, મોહમ્મદી રેસિડેન્સી, ગુરુપ્રસાદ એપાર્ટમેન્ટ સહિતના રહેઠાણ સુધી પહોંચવા માટે હરિહર ચોક પાસે જ ઢાળ આવેલો છે જેને `તકિયા’ તરીકે ઓળખવામાં આવે છે તેને બંધ કરી દેવાતા લોકોએ નાછૂટકે કાં તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ ચોક અથવા ચૌધરી હાઈસ્કૂલ સુધી લાંબું થવું પડ્યું છે. એકંદરે તહેવારો સમયે જ આ પ્રકારે મુખ્ય રસ્તો બંધ થઈ જવાથી અનેક લોકોને હાલાકી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Share Article

Other Articles

Previous

રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની શક્યતા : ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ

Next

‘ હું મારી મેચ ફી ભારતીય સૈન્યને સમર્પિત કરું છું…’ એશિયા કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવની મોટી જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરમાં બે સ્થળે એન્કાઉન્ટર ઓફિસર સહિત ત્રણ જવાનો ઘાયલ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ભારે વરસાદ બાદ હવે ગાત્રો ઘ્રુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો : અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાત
1 વર્ષ પહેલા
વાયનાડની બેઠક ઉપરથી રાજીનામુ આપશે રાહુલ ગાંધી : પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડશે : ખડગેએ કરી જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
જુના માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળીના જથ્થામાં આગ ભભૂકી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર