Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા

Mon, February 23 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે શહેરના 27 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલીના આદેશો જારી કર્યા છે. આ સાથે જ લાંબા સમયથી લિવ રિઝર્વમાં રહેલા 8 PI ને પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂંક આપવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા દાણીલીમડા અને દરિયાપુરના PI ની થઈ રહી છે, જેમને સ્ટેશન પરથી હટાવી કંટ્રોલરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે.

બેદરકારી બદલ શિક્ષાત્મક બદલી ?

શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી સફળ રેડ બાદ સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે આવી હતી. દાણીલીમડા વિસ્તારમાં કેમિકલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થતા PI એચ.એન. પટેલની બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે, દરિયાપુર વિસ્તારમાં જુગારનો મોટો અડ્ડો ઝડપાયા બાદ PI આર.જી. દેસાઈને પણ કંટ્રોલરૂમમાં મોકલી દેવાયા છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એજન્સી દ્વારા 10 દિવસમાં પાંચ રેડ કરવામાં આવતા ત્યાંના PI પર પણ ગાજ પડી છે.

ઈન્ચાર્જ શાસનનો અંત

છેલ્લા ઘણા સમયથી શહેરના કૃષ્ણનગર, ચાંદખેડા, શહેરકોટડા, આનંદનગર અને માધવપુરા જેવા મહત્વના પોલીસ સ્ટેશનો ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલતા હતા. કમિશનરના નવા આદેશ મુજબ હવે આ તમામ સ્ટેશનો પર નિયમિત PI ની નિમણૂંક કરી દેવામાં આવી છે. માધવપુરામાં લાંબી માંદગી ભોગવતા કે.પી. જાડેજાના સ્થાને સી.આર. રાણાને જવાબદારી સોંપાઈ છે.

Share Article

Other Articles

Next

હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
2 કલાક પહેલા
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
2 કલાક પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
2 કલાક પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય તો ડિમેન્શિયાનો ખતરો
હેલ્થ
2 વર્ષ પહેલા
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં રૂ.668.30 લાખના કામ મંજૂર કરાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારત બંધને આંશિક પ્રતિસાદ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ટેરિફના પ્રહારથી દુનિયા સામે કેવા સંકટની થઈ છે આગાહી ? જુઓ
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર