Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું

Tue, March 31 2026

ધોરણ 1 થી 11 ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. આશરે 13 વરસ બાદ આ ટેકસબુક્સમાં બદલાવ આવશે.32 બુક્સમાં સંપૂર્ણ ફેરફાર થયો છે.રાજ્યની પ્રાથમિકથી લઇને માધ્યમિક સુધીના વિવિધ માધ્યમોમાં વર્ષ 2026-27માં જુદા જુદા 32 પાઠ્યપુસ્તકોમાં ફેરબદલ કરી દેવામાં આવ્યો છે. અમલમાં લાવવામાં આવેલા નવા પુસ્તકોમાં ભાષા,ગણિત અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પુસ્તકો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પ્રોગ્રામ લેગ્વેંજના વિષયોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે ધો.1થી 11ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. વર્તમાન પરિસ્થિતિને અનુકુળ હોય તેવા વિષયો દાખલ કરીને જૂના વિષયો રદ કરવામાં આવતાં હોય છે. વર્ષ 2026-27માં જુદા જુદા ધોરણોના અંદાજે 32 પુસ્તકોમાં મોટાપાયે ફેરબદલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે,ધો.9 અને 11માં વર્ષ 2013–14માં નવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ આજ પુસ્તકો ભણાવવામાં આવી રહ્યા છે. હવે પછી અંદાજે 13 વર્ષ પછી અત્યાધુનિક પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષય પર પહેલી વખત દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન

પ્રાથમિક વિભાગમાં ધો.2માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષામાં વાચનમાળા નામનું પુસ્તક અને ધો.3માં ગણિત મેળો અને આપણી અદ્દભૂત દૂનિયા (પર્યાવરણ) જેવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. આજ રીતે ધો.6માં ગણિત પ્રકાશ અને વિજ્ઞાનમાં કુતુહલ નામના પુસ્તકો તૈયાર કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, આ પુસ્તકો માત્ર ગુજરાતી માધ્યમમાં નહી પરંતુ અંગ્રેજી માધ્યમમાં પણ સમાન પધ્ધતિથી 32 જેટલા પુસ્તકો લાગુ કરવામાં આવશે.  

Share Article

Other Articles

Previous

રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 

Next

આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુરતમાં મકાનમાં લાગી ભીષણ આગ: ધુમાડામાં એક બાળક સહિત 5ના મો*ત, રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ-ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા
10 મિનિટutes પહેલા
આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે
33 મિનિટutes પહેલા
રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 
49 મિનિટutes પહેલા
ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું
1 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

લેબેનોનમા ઈઝરાયલના હવાઈ હુમલાઓથી મૃત્યુ આંક 585 ઉપર પહોંચ્યો, 50 બાળકો અને 90 મહિલાઓનો પણ સમાવેશ
Breaking
2 વર્ષ પહેલા
દેશમાં ટોલટેક્સ સમાપ્ત કરવાની સરકારની તૈયારી છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો સંકેત
Breaking
1 વર્ષ પહેલા
સિવિલમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ બાદ રેસીડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં અકસ્માતની ઘટનાના ચોંકાવનારા આંકડા : 10 વર્ષમાં અકસ્માતમાં 75 હજાર લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર