Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હાશ ! સાંઢિયા પુલે ફરી ગર્ડર ફિટ કરી દેવાયું

Fri, October 27 2023


પેટા: ચાર-ચાર દિ’થી ગર્ડર તૂટી પડ્યું હોવાને કારણે મોટા વાહનો પુલ ચડી જતા’તા: પુલના બીજા છેડે ગર્ડર હોવાથી પાછું વળવું મુશ્કેલ હોવાથી સર્જાતો ટ્રાફિકજામ

દરરોજ હજારો વાહનોની જ્યાં અવર-જવર રહે છે તે જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢિયા પુલ પર ટ્રક-બસ સહિતના ભારે વાહનોને આવતાં અટકાવવા પુલની બન્ને બાજુ લોખંડના ગર્ડર મુકી દેવામાં આવ્યા હતા. જો કે ગત રવિવારે એક માલવાહક વાહન ગર્ડર સાથે અથડાતાં તે જમીનદોસ્ત થઈ ગયું હતું. આ પછી ગર્ડર ફરી ફીટ કરવામાં આવી રહ્યું ન હોય જામનગર રોડ પરથી આવનારા વાહનો સીધા પુલ ઉપર ચડી જતા હતા પરંતુ સામે છેડે ગર્ડર ફિટ હોવાથી ત્યાંથી નીકળવું મુશ્કેલ હોય પરત ફરવું પડતું હતું. જો કે ટ્રક સહિતના વાહનો ટર્ન લઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી અહીં ભારે ટ્રાફિક થઈ જતો હતો. આ અંગેનો અહેવાલ વૉઈસ ઑફ ડે'માં પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક તૂટી ગયેલું ગર્ડર ફિટ કરી દેવામાં આવ્યું હતું. આ ગર્ડર ફીટ થઈ જવાથી કમ સે કમ મોટું વાહન પુલ ઉપર ચડતા પહેલાં વિચાર કરશે. જો કે અહીં ટ્રાફિક પોલીસ તૈનાત ન હોવાને કારણે અમુક મોટા વાહનો ગર્ડર હોવા છતાંધરાર’ ઘૂસી જશે તેવી શક્યતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા હોવાથી અહીં પોલીસ બંદોબસ્ત અપાય તે જરૂરી બની જાય છે.

Share Article

Other Articles

Previous

જ્યાં ત્યાં ખડકાઈ ગયેલી રેંકડીઓ, રોડ પર પથરાયેલા પાથરણા જપ્ત

Next

વોંકળા પર `દબાણતોડ’ ઝુંબેશ: ૪ પાકા વંડા-બે રૂમ પર બૂલડોઝર ફેરવાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
18 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
18 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
19 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
19 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

Oppo Reno 11, Reno 11 Pro 5G સ્માર્ટફોન લોન્ચ
ગેજેટ
3 વર્ષ પહેલા
KBZ આગ ઘટના : 50 કરોડનો વીમો અને નુકસાન પણ 50 થી 55 કરોડનું જ થતાં, KBZ કંપની સામે ઉઠ્યા સવાલ
ગુજરાત
2 વર્ષ પહેલા
ચુંટણી પંચે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
9 જુલાઈએ ભારત બંધ : દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચનું એલાન, જાણો શું છે કર્મચારીઓની માંગણી?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર