Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સદ્દભાવના વૃદ્ધાશ્રમના 251 ભાઈઓની લાડકી બહેન ‘ખુશી’ : કોર્પોરેટ સેકટરની જોબ મૂકીને 6 વર્ષથી વડીલોની કરે છે સેવા

Sat, August 9 2025

ખુશી..રે..ખુશી…આઈ….ખુશી…રાજકોટનાં 251 ભાઈઓની આ છે લાડકી ખુશી…નામ પણ ખુશી અને જીવન સંધ્યાનો આધાર એવી બહેન પણ ખુશી…આજે ભાઈ બહેનની લાગણી સુતરના તાંતણે બંધાય છે,ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં રહેતાં 251 ભાઈઓરક્ષાબંધન માત્ર લોહીનો સંબંધ નહીં પરંતુ લાગણીઓનો તાંતણો છે, તેનો જીવંત દાખલો છે રાજકોટની ખુશી પટેલ. 6 વર્ષથી તેઓ સદ્દભાવના વૃદ્ધાશ્રમના 251 વડીલ ભાઈઓને પોતાની સગાભાઈ જેવી સ્નેહપૂર્વક રાખડી બાંધે છે.



ભાઈઓની લાડકી બહેન એટલે ખુશી પટેલ,6 વર્ષથી આ બહેન પહેલાં વડીલ ભાઈઓને રાખડી બાંધે છે ત્યારબાદ પોતાનાં સગા ભાઈને રાખડી બાંધવા માટે જાય છે.આજે રાખીનું પર્વ છે,બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધી તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે,જ્યારે રાજકોટનાં સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં 250 થી વધુ વડીલ ભાઈઓ રહે છે.જેમાં અનેક વડીલોને બહેન નથી તો અમુક ભાઈઓની બહેનો વયસ્થ હોવાથી આવી શકતાં નથી,રક્ષાબંધનનાં પર્વ પર ભાઈઓની કલાઈ ખાલી ન રહેવી જોઈએ,એવું વિચારીને આ વૃદ્ધાશ્રમમાં સેવા આપતાં ખુશી પટેલએ રાખડી બાંધવાનું શરૂ કર્યું તો વડીલો ભાઈઓની આંખમાં ખુશીનાં આંસુ સરી પડ્યા ને એક નાનકડી બહેનનો સંબંધ આ સુતરનાં તાંતણે બંધાઈ ગયો.



સંચાલક વિજયભાઈ ડોબરીયાએ કહ્યું કે,અમે દરેક તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ,જેથી વડીલોને પણ પોતાનાં ઘરે જ ઉજવણી કરતાં હોય એવો આનંદ આવે.જ્યારે રક્ષાબંધનની તો રાહ જોઈને ભાઈઓ બેઠા હોય છે. ખુશીબેન રાખડી બાંધે તો ભાઈઓ તેને માટે સરસ ભેટ પોતાને હાથે બનાવતાં હોય છે.ખુશીબેન ક્યારેક દીકરી,ક્યારેક બહેન તો ક્યારેક દાદી પણ બની જાય અને વડીલો માને નહિ તો કાલાવાલા કરીને સમજાવી દે છે.અમારાં આ માતા પિતાની સવાર ખુશીનાં નામ થી શરૂ થાય છે.



કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરી ચુકેલી ખુશી પટેલને કંઈક એવાં ક્ષેત્રમાં કામ કરવું હતું જ્યાં સેવા અને સંતોષ મળે કે લોકો માટે કંઈક કરી રહી છે.પુત્રનાં જન્મ પછી ખુશીને જે તક જોઈતી હતી એ મળી ગઈ ને 6 વર્ષથી સદ્દભાવના વૃદ્ધાશ્રમનાં ત્રણેય આશ્રમમાં સુપેરે કામગીરી નિભાવે છે.સવારે પોતાનાં પરિવારનું કામ પૂરું કરી સેવા માટે પહોંચી જાય,તે કહે છે કે મારા હસબન્ડ, સાસુ અને સસરાનો સહયોગ છે એટલે જ મારું મનગમતું કામ કરી શકું છું.

આ પણ વાંચો : પેંડાથી બકલાવા સુધી: રક્ષાબંધન પર રાજકોટમાં 10 કરોડની મીઠાઈનું વેચાણ! ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ,ચોકો પીઝા, ઘેવરની વધુ ડિમાન્ડ

આજે રક્ષાબંધન પર સવારે 251 ભાઈઓને વહેલી સવારે તિલક કરી મીઠું મોં કરાવી વિધિવત પૂજા કરી રાખડી બાંધે છે.આ ભાઈઓ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં ખુશી કહે છે કે,આજનાં દિવસે હાથ પર રાખડી ન હોય તો કેવું લાગે..!! એ લોકોનાં ચહેરા કરમાઈ ગયા હોય..બસ ત્યારે વિચાર્યું કે આ બધા જ ભાઈઓને હું રાખડી બાંધીશ.આખો દિવસ મારે રક્ષાબંધનમય બની જાય છે. ક્યારેક તો આ મારા ભાઈઓ પહેલાં હું રાખડી બંધાવું…!! નાના બાળકોની જેમ લડી પડે છે.ત્યારે મને મારા નિર્ણય માટે ખુશી થાય છે કે ઘણી બહેનો પાસે એક ભાઈ નથી ત્યારે મારી પાસે 251 જેટલા ભાઈઓ છે. 

Share Article

Other Articles

Previous

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા, તેના તમામ ડ્રોન એટેક નિષ્ફળ, વાયુ સેનાના પ્રમુખ એપી સિંહનું નિવેદન

Next

પેંડાથી બકલાવા સુધી: રક્ષાબંધન પર રાજકોટમાં 10 કરોડની મીઠાઈનું વેચાણ! ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ,ચોકો પીઝા, ઘેવરની વધુ ડિમાન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શિંદે જૂથ જ અસલી શિવસેના
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચાલુ માસના પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કેટલા રૂપિયા કાઢ્યા ? જુઓ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
જયપુર બ્લાસ્ટની વરસીનાં દિવસે ૬થી વધુ શાળાઓને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઈરાનમાં શિયા યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ખાઈ જતા પાકિસ્તાનના 35 ના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર