Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝ

જામનગર SOGએ જોડીયા બંદર પાસે બાવળની જાળીમાંથી 9 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો : 3 શખ્સની અટકાયત

Thu, October 3 2024


જામનગર જિલ્લાનો જોડીયા પંથક ડ્રગ્સ મામલે કુખ્યાત છે. આ પંથકમાં હાલમાં ચરસના ઉપરાઉપરી 2 કેસ નોંધાતા ફરી એક વખત આ પંથક ચર્ચાઓમાં છે. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ પંથકમાંથી એક શખ્સને 498 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધાંની વિગતો જાહેર થયા બાદ, SOG એ પણ આ વિસ્તારમાં બાવળની ઝાડીમાં ઓપરેશન કર્યું છે અને 3 શખ્સોને રૂ. 9 લાખના ચરસના જથ્થા સાથે પકડી પાડયા છે.

જામનગર SOG ના સ્ટાફે બાતમીના આધારે આ ડ્રગ્સ સપ્લાયરો ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. પોલીસે 5.859 કિલોગ્રામ ચરસનો જથ્થો (રૂ. 8,78,850) અને રૂ. 30,000ની કુલ કિંમતના 3 મોબાઈલ મળી કુલ રૂ. 9,08,850 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ શખ્સો દરિયામાં કરચલા પકડવા ગયા હતાં અને ત્યારે ચરસનો જથ્થો લાવ્યા હતાં.

આ વ્યક્તિઓના નામ ફરીદ બસીર ખોડ, અઝીઝ મામદ ગઢ અને અસગર ગની પલેજા છે. ત્રણેય શખ્સો જોડીના છે. પોલીસે 5.859 કિલો ચરસ (રૂ. 8,78,850) અને રૂ. 30,000ની કિંમતના 3 મોબાઈલ મળી કુલ રૂ. 9,08,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સો દરિયામાં કરચલાં પકડવા ગયા હતા અને ચરસનો જથ્થો લઈને આવ્યા હતા. પોલીસે આ લોકો સામે NDPS એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

Next

જેલ અંગે સુપ્રીમ કોર્ટે શું કર્યું મહત્વનું ફરમાન ? કેદીઓ અંગે શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
3 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

વાંચો કેટલા મહિના માટે ભારતીયોને મલેશિયામાં વિઝા વગર એન્ટ્રી મળશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Ganesh Chaturthi 2024 : આજે ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે જીવનના દરેક સંકટ.
ધાર્મિક
1 વર્ષ પહેલા
આજે અયોધ્યા એરપોર્ટનો કેવો છે માહોલ..જુઓ વોઈસ ઓફ ડેની ટીમના સથવારે….
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલ આજે જેલની બહાર આવશે કે નહીં ? સુપ્રીમ કોર્ટ જામીન અરજી અંગેનો ચુકાદો આપશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર