Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગલાઇફસ્ટાઇલહેલ્થ

લો બોલો! જલેબી, સમોસાં, લાડુ, ભજીયા અને વડાપાંઉ સ્વાસ્થ્ય માટે હાનિકારક : આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં ખુલાસો

Tue, July 15 2025

ખાસ કરીને ગુજરાતીઓ જે સૌથી વધુ નાસ્તામાં ખાય છે તે જલેબી, સમોસા, ભજીયા, લાડુ અને વડાપાંઉ આરોગ્ય માટે હાનિકારક છે તેવું આરોગ્ય મંત્રાલયે પોતાના એક રીપોર્ટમાં જણાવ્યું છે.

image- freepik

આવી આઈટમ ઉપર વોર્નિંગ સ્લીપ લગાવવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ વોર્નિંગ સ્લીપમાં  તે વસ્તુમાં રહેલી ખાંડ અને તેલની માહિતી આપવામાં આવી હશે. આરોગ્ય મંત્રાલયે દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દરેક ફૂડ આઇટમ પર તેલ અને ખાંડ વિશે સૂચક બોર્ડ લગાવે, જેથી નાસ્તામાં છુપાયેલી ચરબી અને ખાંડની સાચી જાણકારી મળી શકે.

image- freepik

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા એક રિપોર્ટ  અનુસાર, 2050 સુધી ભારતમાં 44.9 કરોડ લોકો મોટાપા (જાડાપણા) અથવા વધેલા વજનની સમસ્યા ધરાવશે. એવામાં ભારત અમેરિકા પછી દુનિયાનો બીજો મોટાપાથી પીડિત દેશ બની જશે. હાલની સ્થિતિ જોઈએ તો ભારતમાં દરેક પાંચમાંથી એક વ્યક્તિ ઓવરવેઇટ છે.

image- freepik

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર ભારતમાં 60 ટકાથી વધુ લોકો મોટાપો અથવા વધેલા વજનથી પીડિત છે. જ્યારે 2030 સુધીમાં ડાયાબિટીસના કેસ 10 કરોડને પાર કરી શકે છે. એ જ કારણે આરોગ્ય મંત્રાલયે ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FSSAI) સાથે મળીને નવી નીતિ બનાવી છે, જેના હેઠળ પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ પર વોર્નિંગ લેબલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

image- freepik

એમ્સ નાગપુરના અધિકારીઓએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલય તરફથી તેમને આ સંબંધમાં આદેશ મળ્યો છે. ત્યાર બાદ કેમ્પસમાં આવેલા કાફે અને પબ્લિક જગ્યો પર વોર્નિંગ બોર્ડ લગાવવામાં આવશે. માત્ર સમોસાં-જલેબી અને લાડુ નહીં, પણ વડાપાંવ અને ભજિયાં પણ આ ચેકિંગની લિસ્ટમાં સામેલ રહેશે.

આ પણ વાંચો : બોગસ ટેક્સ ક્લેઇમ: રાજકોટ સહિત દેશભરમાં 150 સ્થળોએ ઇન્કમટેક્સનાં દરોડા

image- freepik

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા, નાગપુર બ્રાંચના ચીફ ડો. અમર આમલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ખાંડ અને ટ્રાન્સફેટ આજના સમયમાં નવી સિગારેટ અને તમાકુ છે. ખાંડ અને તેલને કારણે આ ફૂડ આઇટમ્સ સ્મોકિંગ અને તમાકુ જેટલા જ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. હવે જે ખોરાક જેટલો નુકસાનદાયક હશે, તેના પર તેટલી ગંભીર ચેતવણી આપવામાં આવશે. લોકોને માલૂમ  હોવું જોઈએ કે તેઓ શું ખાઈ રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લાના 26 પુલ નબળા : આ 5 બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશબંઘી, કુલ 495 બ્રીજમાંથી 377 સારી ક્વોલિટીના

Next

બોગસ ટેક્સ ક્લેઇમ: રાજકોટ સહિત દેશભરમાં 150 સ્થળોએ ઇન્કમટેક્સનાં દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
1 કલાક પહેલા
આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ
1 કલાક પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ : ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શેર કરનાર શખ્સ સામે કાર્યવાહી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટના ઉદ્યોગપતિ સાથે આસામ સરકારના નામે રૂ.૧૮.૮૮ કરોડની ઠગાઇ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય કર્મીઓને શું મળી શકે છે ખુશખબર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુષ્પા-2 ફેમ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી !! 14 દિવસ માટે જેલમાં મોકલાયો, મૃતકનો પતિ કેસ પરત લેવા તૈયાર
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર