Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સોલાર વોટર હીટિંગ સિસ્ટમમાં ISI માર્ક વાળી ટેન્ક ફરજીયાત : રાજકોટ જિલ્લાના 80 ઉત્પાદકોને અપાઈ ISI માર્કો લેવા માટેની પ્રક્રિયાની સમજ

Fri, June 27 2025

ભારત સરકાર દ્વારા સોલાર વોટર હિટિંગ સિસ્ટમમાં ફિટ કરવામાં આવતી પાણીની ટેન્ક માટે ISI માર્ક ફરજીયાત બનાવ્યો છે ત્યારે રાજકોટમાં સોલાર વોટર હિટિંગ સિસ્ટમમાં ફિટ થતી ટેન્ક બનાવવાના 80 જેટલા એકમો આવેલ હોવાથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે ભારતીય માનાંક બ્યુરો દ્વારા ટેન્ક ઉત્પાદકો માટે એવેરનેસ કાર્યક્રમ યોજી વહેલી તકે ISI માર્કો લેવા માટેની પ્રક્રિયાની સમજ આપી હતી.

આ પણ વાંચો : શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ : A.Iની મદદથી રાજકોટમાં ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા 3206 બાળકોની કરાઈ ઓળખ

પ્રાપ્ત વિગતો મુજબ ભારત સરકાર દ્વારા ગ્રાહકોને ગુણવતાયુક્ત ઉત્પાદનો મળી રહે તે માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ મારફતે સોના અને ચાંદીના દાગીનાથી લઈ અન્ય ઘર વપરાશની વસ્તુઓ તેમજ ફાયર સિસ્ટમ સહિતની વસ્તુઓમાં ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ સર્ટિફિકેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારે હવેથી સોલાર વોટર હિટિંગ સિસ્ટમમાં ફિટ થતી ટેન્કમાં પણ ISI માર્ક ફરજીયાત કર્યો હોવાથી રાજકોટ શહેર અને જિલ્લામાં આવી ટેન્ક બનાવતા એકમો માટે જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં સોલાર વોટર હિટિંગ સિસ્ટમમાં ફિટ થતી ટેન્ક બનાવવાના 80 જેટલા એકમો આવેલા છે અને સરકારના દિશાનિર્દશ મુજબ એપ્રિલ માસમાં ISI માર્ક લેવાની કાર્યવાહી માટેની આખરી મુદત હોવાથી ઉત્પાદકોએ મુદત વધારવા માંગણી કરી હતી સાથે જકેન્દ્ર સરકારને ISI માર્ક લેવામાં કરાવવા પડતા ટેસ્ટ સહિતની બાબતો અંગે પણ ભારતીય માનાંક બ્યુરો સમક્ષ રજુઆત કરતા તમામ બાબતો અંગે ઉદ્યોગકારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ : A.Iની મદદથી રાજકોટમાં ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા 3206 બાળકોની કરાઈ ઓળખ

Next

મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડી : છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જુનાગઢમાં 6 ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
20 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
20 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
21 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
22 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

કોકેઇનની દાણચોરીનું નવું હબ: ઇન્ડિયા ?! જાણો દાણચોરો કેવી રીતે કામ કરે છે ?? ડ્રગ્સનો સ્ત્રોત શું ? વાંચો વિગતવાર
ક્રાઇમ
4 મહિના પહેલા
ગાડી ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા : લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો, જુઓ વિડીયો
ક્રાઇમ
9 મહિના પહેલા
સાળી અને બનેવી વચ્ચે અનૈતિક સંબંધો અંગે હાઇકોર્ટે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું, બ્રેઇન ડેડ વ્યક્તિને મળ્યા કિડની આંખ લીવર જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર