Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં આટલી બધી ઠંડી પડી રહી છે ?? વાંચીને જ ‘ટાઢ’ ચડી જાય તેવી મનપાની 27 સલાહ

Sun, December 1 2024
  • ઠંડીમાં બહાર જવાનું ટાળો, શરીરના અંગ ઠંડીને કારણે સુન્ન થઈ જાય તો તુરંત ડૉક્ટર પાસે દોડો:
  • ચુસ્ત કપડાં ન પહેરો, ઠંડીથી પ્રભાવિત શરીરના ભાગને મસાજ ન કરો વગેરે વગેરે
  • હજુ તો ઠંડી શરૂ થઈ છે ત્યાં મહાપાલિકાએ માર્ગદર્શિકા બહાર પાડી દીધી

રાજકોટમાં હજુ ફુલગુલાબી મતલબ કે માણવા જેવી ઠંડી પડી રહી છે અને તેમાં પણ બપોરે તો ઠંડી ઓછી અને ગરમી વધુ અનુભવાઈ રહી છે ત્યારે રાજકોટનું તાપમાન જાણે કે માઈનસમાં ચાલ્યું ગયું હોય તેવી રીતે મહાપાલિકા દ્વારા લોકોને ઠંડીથી બચવા માટે ૨૭ જેટલી સલાહ આપવામાં આવી છે જે અમુક લોકોને તો વાંચીને જ ‘ટાઢ’ ચડી જાય એવી છે !!

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં અમુક સલાહ તો ઉનાળા-ચોમાસામાં આપવામાં આવે એવી જ છે જ્યારે ઠંડી સંબંધિત જે સલાહ આપવામાં આવી છે જેમાં શરીરના અંગ ઠંડીને કારણે સુન્ન (કામ કરતા બંધ થઈ જાય) તો તુરંત ડૉક્ટર પાસે જવા, ચુસ્ત કપડાં ન પહેરવા, ઠંડીથી પ્રભાવિત શરીરના ભાગને મસાજ ન કરવા, કોવિડ-૧૯ સહિતના રોગથી બચવા માસ્ક પહેરવા, ડાયાબિટીસ, હાઈ બીપી, શ્વાસ સંબંધિત રોગના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવા.

અતિશય ઠંડીમાં પર્યાપ્ત વેન્ટીલેશન હોય ત્યારે જ રૂમ હિટરનો ઉપયોગ કરવા, બંધ રૂમને ગરમ કરવા કોલસાનો ઉપયોગ ન કરવા, પાલતું પ્રાણીઓને ઘરમાં જ રાખવા, શીત લહેરમાં ભારે ઠંડીના કારણષ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડી સખત અને સુન્ન થઈ શકે છે. હાથ-પંજા, નાક, આંગળીઓ જેવા શરીરના ભાગો પર લાલ ફોલ્લા થઈ શકે છે. શરીરનો ભાગ મરી જવાથી ત્વચાની લાલાશ કાળી થઈ શકે છે તે ખૂબ જ જોખમી અને ખતરનાક છે જેને ગેંગરીન રોગ કહેવાય છે. આવું જણાય તો તુરંત સારવાર લેવા પણ કહેવાયું છે.

Share Article

Other Articles

Previous

ચક્રવાત ફેંગલ નું દેખાયું રૌદ્ર સ્વરૂપ, ચેન્નાઈમાં 3 લોકોના મોત, પુડુચેરીમાં સેનાએ 100 લોકોને બચાવ્યા

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, બિનજરૂરી ખર્ચ વધશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
16 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
32 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

સ્ટિંગ ઓપરેશન કરવા બદલ મીડિયા સામે કેસ ચલાવી શકાય નહીં, કેરળ હાઇકોર્ટનો મહત્વનો ફેસલો
Breaking
11 મહિના પહેલા
કોંગ્રેસનું રાજ આવશે તો ભજન પણ નહીં ગાઈ શકો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૨૦ વર્ષ બાદ ભારતની ઑસ્ટ્રેલિયામાં ઓપનિંગ ભાગીદારી ૧૦૦+
સ્પોર્ટ્સ
6 મહિના પહેલા
મહેસાણામાં 23 વર્ષની શિક્ષિકાનું ગરબા રમ્યા બાદ હાર્ટઍટેક આવતા મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર