Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના ઇસ્ટ ઝોનમાં PM સ્વનિધિ યોજના હેઠળ લોન માટે ફેરિયાઓએ કર્યો અરજીનો ઢગલોઃ સાતે ક્રેડિટ કાર્ડ માંગ્યા

Fri, January 30 2026

કેન્દ્ર સરકાર દ્વારા નાની-નાની વસ્તુઓની ફેરી કરી પેટીયુ રળતાં શેરી ફેરિયાઓ પોતાના ધંધાનો વિકાસ કરી પગભર થઈ શકે તે માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ 15 હજારથી 50,000 સુધીની જામીન વગરની લોન બેન્કો મારફતે અપાવવામાં આવી રહી છે તે અંતર્ગત રાજકોટના ઈસ્ટ ઝોનમાં લોન આપવા માટે લોક કલ્યાણ મેળાના કરાયેલા આયોજનમાં ફેરિયાઓ દ્વારા લોન માટે અરજીનો ઢગલો કરવામાં આવ્યો હતો સાથે સાથે સાત ફેરિયાએ તો 30,000ની મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડ માટે પણ અરજી કરી હતી.

ઈસ્ટ ઝોનમાં થોરાળા, દૂધસાગર રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોય ત્યાં મોટી સંખ્યામાં ફેરિયાઓ રહેતા હોય તેમના દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લોન માટે અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :સોના-ચાંદી બાદ હવે કોપરનો હોટ ટ્રેન્ડ! 1 કિલોના બારનું ધૂમ વેચાણ: ડિમાન્ડ વધી, હાજર સ્ટોકની અછત,જાણો કોપરમાં રોકાણ કેમ વધ્યું..?

આ મેળામાં 335 અરજદારોએ ઉપસ્થિત લઈ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. 270 અરજદારો દ્વારા લોન માટે અરજી કરવામાં આવી હતી તો સાત અરજદારોએ ક્રેડિટ કાર્ડ માટેની અરજી કરી હતી.

જ્યારે 11 અરજદારોને સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ અલગ-અલગ 11 બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે તમામ લોન સ્થળ ઉપર જ મંજૂર થાય તે માટે અરજી પણ ઓનલાઈન કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

વૈશ્વિક નબળા સંકેતોને લીધે શેરબજારમાં મંદી ફરી વળી : સેન્સેક્સ 415 પોઈન્ટ તુટ્યો, નિફ્ટી શેરોમાં પણ નરમાશ

Next

સોના-ચાંદી બાદ હવે કોપરનો હોટ ટ્રેન્ડ! 1 કિલોના બારનું ધૂમ વેચાણ: ડિમાન્ડ વધી, હાજર સ્ટોકની અછત,જાણો કોપરમાં રોકાણ કેમ વધ્યું..?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
6 મિનિટutes પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
37 મિનિટutes પહેલા
PMOથી લઈને રાજ્યપાલ સુધી, VVIP પર આટલા પૈસા ખર્ચવામાં આવશે: નાણાંમંત્રીએ બજેટ ફાળવ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં થતા ભોજન સમારોહ સહિતના ખર્ચા માટે જોગવાઈ   
2 કલાક પહેલા
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2842 Posts

Related Posts

રાજકોટમાં બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારીનો વધુ એક વિડીયો થયો વાયરલ…
રાજકોટ
2 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યા બન્યો વિશ્વનો નંબર વન T20 ઓલરાઉન્ડર, ચાહકો થયા ખુશ-ખુશાલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આ તે કેવી લાપરવાહી! મહિલાએ ટીપરવાનમા રોકડ ભરેલુ પર્સ ફેંકી દીધુ
રાજકોટ
2 વર્ષ પહેલા
નીતિ આયોગની મહત્વની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગેરહાજર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર