Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હાય રે કળિયુગ…નવસારીમાં સાવકા પિતાએ બે સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી બનાવી ગર્ભવતી, પોલીસે નરાધમની કરી ધરપકડ

Wed, March 25 2026

નીચતાની કે નરાધમપણાની હદ વટાવતો કિસ્સો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામમાં બન્યો છે. હવસ ભૂખ્યા વરુ જેવા સાવકા પિતાએ સગીર વયની બે બે આંગળિયાત પુત્રી પર દુષ્કર્મ ગુજારી બન્નેને સગર્ભા બનાવી હોવાનો બનાવ નવસારી પોલીસ મથકમાં નોંધાયો છે. પોલીસે પિતાના રૂપમાં રહેલા પાપીની ધરપકડ કરી કડક હાથે કામ લઇ હવસનું ભૂત ઉતાર્યું છે. રક્ષક જેવો પિતા જ ભક્ષક બનતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છ વર્ષથી પતિથી અલગ થઇ ચાર બાળકો સાથે અન્ય પુરુષ સાથે બીજું ઘર કરનાર લીવ ઈનમાં રહેતી મહિલાની 12 વર્ષીય નાની બાળકીને પેટમાં દુખતું હોવાથી નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં બતાવવા જતા બાળકી સગર્ભા હોવાનો તબીબે પ્રાથમિક રીપોર્ટ આપ્યો હતો વૈજ્ઞાનિક ઢબે અન્યત્ર પરીક્ષણ કરાવતા પાચ માસનો ગર્ભ હોવાના રીપોર્ટથી મહિલા ચકિત બની ગઈ હતી. મોટી પુત્રીનું પણ મેડીકલ ચેકઅપ કરાવતા તે પણ બે માસે ગર્ભવતી નીકળતા બે બે સગીર પુત્રી ગર્ભવતી તથા મહિલાના પગ નીચેથીધરતી સરકી ગઈ હતી.

આ પણ વાંચો:ડિરેક્ટરે મને ખોટી રીતે સ્પર્શ કર્યો…વાયરલ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું-ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?

બાળકીની પુછપરછ કરતા બાળકીએ તેના જ સાવકા બાપ {માતાના બીજા પતિ}એ બન્નેને જંગલમાં લાકડા લેવાના બહાને લઇ જઈ તેમજ રાત્રે બધા સુઈ ગયા હોય ત્યારે દુષ્કર્મ ગુજારતો હતો.બન્નેને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો બન્નેને અને તારી માને જમવા પણ નહિ આપું મારી નાખીશ. ધમકાવીને રાક્ષસી કૃત્ય આચરતો રહેતો હતો.

સગીરાઓની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીને કડક સજા પડે તે માટે પુરાવાઓ એકઠા કરવા કવાયત કરી છે

Share Article

Other Articles

Previous

કેન્દ્ર સરકારની નવી તૈયારી: PNG કનેક્શન નહી લેનારને ગેસ સિલિન્ડર નહી મળે, રાજ્ય સરકારો માટે પણ આદેશ અપાયો

Next

ડિરેક્ટરે મને ખોટી રીતે સ્પર્શ કર્યો…વાયરલ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું-ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે ઈરાનને મોકલ્યો 15 સૂત્રી પ્રસ્તાવ: જાણો શું છે ઈરાનની યુધ્ધ વિરામ માટેની શરતો,અમેરિકાને ઈરાન પાસેથી શું જોઈએ?
1 કલાક પહેલા
કેન્દ્ર સરકારની નવી તૈયારી: PNG કનેક્શન નહી લેનારને ગેસ સિલિન્ડર નહી મળે, રાજ્ય સરકારો માટે પણ આદેશ અપાયો
1 કલાક પહેલા
હાય રે કળિયુગ…નવસારીમાં સાવકા પિતાએ બે સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી બનાવી ગર્ભવતી, પોલીસે નરાધમની કરી ધરપકડ
1 કલાક પહેલા
ડિરેક્ટરે મને ખોટી રીતે સ્પર્શ કર્યો…વાયરલ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું-ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?
2 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

પૂર્વ IPS સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટમાં જામશે ‘ DHOOM’ વેલકમ નવરાત્રીની ગુંજ….જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
કુલીઓએ લાશો ઉપાડી, ભીડ નિયંત્રણમાં તંત્ર નિષ્ફળ :મૃત્યુ આંક વધારે હોવાનો લોકોનો આક્ષે૫
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ગાઝા પટ્ટીનો કબજો લઈ લેશે અમેરિકા નેતન્યાહુ હાજરીમાં ટ્રમ્પની મોટી જાહેરાત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર