Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘એસટીમાં મુસાફરી કરો તો તમારા સામાનનું ધ્યાન રાખજો’ : રાજકોટમાં મહિલાના રૂ.17.70 લાખના ઘરેણા ચોરાયા

Thu, February 13 2025

લોધિકાના બાલાસર ગામની મહિલા રાજકોટ આજીડેમ ચોકડીથી એસટી બસમાં ખારચિયા ગામે લગ્ન પ્રસંગે જતી હતી.ત્યારે એસટી બસમાં સાથે મુસાફરી કરી રહેલી ચાર મહિલાએ ધક્કામુક્કી કરી મહિલાના થેલામાંથી રૂ.17.70 લાખના સોનાના ઘરેણા ભરેલો ડબ્બો સેરવી લીધો હતો. આ મામલે 11 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો મુજબ લોધિકાના બાલાસર ગામના શિતલબેન દિનેશભાઈ મેણંદભાઈ મેત્રા (ઉ.વ.32) નામના મહિલા ગઈ તા-02/02/2025 ના રોજ ખારચિયા ગામ માસીનાં દિકરાના લગ્નમાં જવાનુ હતું. આથી શીતલબેન તેમજ પુત્રી પ્રગતિ કૌટુંબીક નણંદ ઈલાબેનને બાલાસરથી દિનેશભાઈ એમ.ટી.વી. હોટલ સામે મૂકી ગયેલ અને ત્યાં બહેન પાયલ પહેલેથી તેમની રાહ જોઈને ઉભા હતા. ત્યાંથી પાંચેય એક ઓટો રીક્ષામા બેસી કે.કે.વી. હોલ જવા નીકળ્યા હતા. ત્યારે ઓટો રીક્ષામા એક અજાણી મહિલા પહેલેથી બેઠેલી હોય છ વ્યક્તિ કે.કે.વી. હોલ આવ્યા હતા. જ્યાંથી શીતલબેન અને પુત્રી સહીતની તેમના માસી બબુબેન તથા તેમની દિકરી સિધ્ધી રાહ જોતા હતા. આ બન્ને પણ સાથે આવ્યા અને સાત વ્યક્તિઓ શ્રી બીજી ઓટો રિક્ષામાં આજીડેમ ચોકડી આવ્યા હતા.

શીતલબેન સહિતના પરિવારના સાત સભ્યો આજીડેમ ચોકડીથી ખારચીયા જવા માટે એસટી બસમાં બેસવા જતા હતા ત્યારે ટ્રાકીક હોય અને અજાણી ચાર જેટલી મહિલાઓ આજુ બાજુ ધક્કામુકી કરતા હતી. શીતલબેન સહિતના પરિવારના સભ્યો એસટી બસમા બેસેલ હતા અને બસ થોડી આગળ ચાલેલ ત્યારે શીતલબેને તપાસ કરતા તેમની પાસે રહેલ લેડીઝ પર્સ જોતા પર્સની ચેન ખુલી હતી. જેથી પર્સ ચેક કરતા પર્સમાં ઘરેણા ભરેલા ડબ્બો ગાયબ થઈ ગયો હતો આ ડબ્બામા એક સોનાનો હાર, સોનાના બે કંગન, એક સોનાનો ચેઈન, એક લેડીજ માળા, એક જોડી બુટી, વિંટિ સહીત 36 તોલાના રૂ.17.70 લાખના સોનાના ઘરેણા હતા જે ચોરી થઈ ગયા હતા.

શીતલબેને આ અંગે તરત જ સાથેના બધા સગાઓને અને પતિ દિનેશભાઈને ફોન કરી આ બનાવ બાબતે જાણ કરેલ હતી. બસમા ચડતી વખતે જે ચાર મહિલાઓ શીતલબેન આસપાસ હતી તે બસમાં જોવા મળેલ ન હતી જેથી આ ચાર અજાણી મહિલાઓએ જ ચોરી કર્યાની શંકા હોય આ બાબતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ માટે ગયા ત્યારે પોલીસે અરજી લીધી હતી. બાદમાં બનાવના 11 દિવસ બાદ અંતે પોલીસ ફરિયાદ નોધી હોય આ મામલે આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ તેમજ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

નાણામંત્રી નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ રજૂ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી 10 મી માર્ચ સુધી મુલતવી

Next

RCB IPL 2025 Captain : RCBના કેપ્ટન તરીકે કોહલીની અટકળો પર પૂર્ણ વિરામ : રજત પાટીદારના હાથમાં કમાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
14 કલાક પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
14 કલાક પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
14 કલાક પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

રાજકોટમાં ૧૧ મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સો પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અજીત પવાર એનસીપીના 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : બારાબતી બેઠક પરથી અજીત પવાર લડશે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સમલૈંગિક લગ્ન અમાન્ય : અદાલતે કહ્યું,’ સ્પેશિયલ મેરેજ એક્ટમાં સુધારો કરવાની સત્તા માત્ર સંસદને’
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજનાથસિંહે કહ્યું…ભારત પ્રત્યે ચીન કૂણું પડ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર