Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા

Wed, March 25 2026

રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટરોની 11 માર્ચથી મુદ્દત પૂર્ણ થતાં અરજદારોને મરણની નોંધ કરાવવા માટે જરૂરી દાખલો મેળવવામાં ભારે દોડધામ કરવી પડી રહી હતી. આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડિકલ ઓફિસર અથવા માન્ય ડૉક્ટરનો દાખલો માન્ય હોવા છતાં, કેન્દ્ર બંધ હોય ત્યારે લોકો મૃતદેહને ઘરે જ રાખવા મજબૂર બનતા અને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ફરિયાદોમાં વધારો થતા તંત્રએ હવે વધુ એક વ્યવસ્થા અમલમાં મૂકી છે.

હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ માન્ય ગણાશે. નવી વ્યવસ્થા મુજબ, જો 60 વર્ષથી વધુ વયની વ્યક્તિનું કુદરતી રીતે મૃત્યુ થાય તો પરિવારજનોને આરોગ્ય કેન્દ્ર ખુલે તેની રાહ જોવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાના વોર્ડના પૂર્વ કોર્પોરેટર પાસેથી મરણનોંધનો દાખલો મેળવી શકશે. આ દાખલો ફાયર વિભાગમાં જમા કરાવતાં નોંધ થઈ જશે અને અંતિમવિધિ કરી શકાશે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 2021ની ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટરનો જ દાખલો માન્ય ગણાશે. આ વ્યવસ્થા નવા કોર્પોરેટરની નિમણૂક થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો:હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે

સાથે જ, જો સવારે 9 થી સાંજે 6 દરમિયાન 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિનું નિધન થાય તો આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર પાસેથી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે. આ સમય સિવાય નજીકના પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પાસેથી મેળવેલો દાખલો પણ માન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

IPLમાં મેચના દિવસે પ્રેક્ટિસ નહીં,એવોર્ડ લેવા સ્લિવલેસ જર્સી-ચપ્પલ નહીં પહેરી શકાય: IPL-2026 માટે BCCIએ બનાવ્યા કડક નિયમ

Next

હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દુષ્કર્મ કેસમાં ફસાયેલો યશ દયાલ IPL નહીં રમે છતાં કમાશે 5 કરોડ: આખી સીઝનમાંથી યશ થયો બહાર,જાણો શું છે મામલો
9 મિનિટutes પહેલા
IPLમાં મેચના દિવસે પ્રેક્ટિસ નહીં,એવોર્ડ લેવા સ્લિવલેસ જર્સી-ચપ્પલ નહીં પહેરી શકાય: IPL-2026 માટે BCCIએ બનાવ્યા કડક નિયમ
31 મિનિટutes પહેલા
આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
1 કલાક પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

કેન્દ્રીય કર્મીઓ, પેન્શનરોની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ માર્ગ સલામતી સમિતિની બેઠક : પેચવર્ક-રિસરફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટના આજીડેમ ચોકડી પાસે છુટા હાથે ગાડી ચલાવતા હોવાનો એક કાકા નો વિડિઓ વાયરલ… જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
સોખડામાં ૨૫,૦૦૦ વૃક્ષો લહેરાશે: ઘનઘોર ‘વન’ બનશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર