Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

બિહારમાં કેવી બની હિચકારી ઘટના ? કોની હત્યા કેવી રીતે થઈ ? જુઓ

Sun, March 23 2025

બિહારની રાજધાની પટણામાં ગુનેગારોએ એશિયા હોસ્પિટલના મહિલા ડિરેક્ટરને ગોળી મારી હત્યા કરી નાખી હતી. બદમાશોએ હોસ્પિટલમાં ઘૂસીને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા ગુનેગારોએ હોસ્પિટલમાં અંદર ઘૂસીને ડિરેક્ટરની ચેમ્બરમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હતો. ડિરેક્ટરને 5 થી 6 ગોળીઓ વાગી હતી અને એમનું મૃત્યુ થયું હતું.

ગોળીબારમાં હોસ્પિટલના ડિરેક્ટર સુરભિ રાજ ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તેમને તાત્કાલિક પટના એઈમ્સ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ સુરભિ રાજને મૃત જાહેર કર્યા હતા. બિહારમાં ક્રાઇમ ભયંકર ગતિથી વધી રહ્યું છે અને હત્યાની ઘટના દરરોજ બની રહી છે. લૂટ અને હુમલા ધોળા દિવસે થઈ રહ્યા છે .

સુરભિ રાજના હોસ્પિટલ પહોંચ્યા પછી, લગભગ છ ગુનેગારો દર્દીના પરિજન બનીને આવ્યા હતા. ગુનેગારો સીધા સુરભિ રાજની કેબિનમાં પહોંચ્યા અને સુરભિ રાજ પર એક પછી એક છ ગોળીઓ ચલાવી હતી. ગોળીબારનો અવાજ સંભળાતા જ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ગોળીબાર કર્યા પછી, ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા હતા.

પોલીસે આ બારામાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શા માટે ગોળીબાર થયો અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસ ટીમ બનાવી છે અને કેટલાકની પૂછપરછ હાથ ધરી હતી. મારનાર સાથે શું દુશ્મની હતી તે બારામાં તપાસ થઈ રહી છે .

Share Article

Other Articles

Previous

દિલ્હીના ન્યાયાધીશે વીડિયોમાં દેખાતા રોકડના ઢગલાને નકાર્યું

Next

બાંગ્લાદેશના યુનુસ ભારત સામે શું કાકલૂદી કરી રહ્યા છે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પતિ-પત્ની એક બેડ પર ઊંઘે છે પણ પ્રેમ મોબાઈલને કરે છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં કારખાનેદારની હત્યાની કોશિશ કરનાર નામચીન ભાવેશ ગોલનું એ ડિવિઝન પોલીસ મથકમાં બેભાન હાલતમાં મોત : એસીપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો
Breaking
2 વર્ષ પહેલા
POKમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ગોળી મારીને હત્યા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ટેરિફ બાબતે ભારત સાથે બધું જ સમું સુતરું પાર પડી જશે: ટ્રમ્પ કુણા પડ્યા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર