Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માર્ચથી મે સુધી ગરમી ભુક્કા કાઢશે: હીટવેવના દિવસો વધશે, ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, IMDની આગાહી

Mon, March 2 2026

આ વખતે ગરમી વહેલી શરુ થઇ ગઈ છે અને હવે માર્ચ થી મે મહિના સુધી તે અંગારા વરસાવશે તેવું અનુમાન હવામાન ખાતાએ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગના રાજ્યોમાં સામાન્ય કરતા વધુ તાપમાન અનુભવાશે અને ગરમીના દિવસો એટલે કે હીટવેવના દિવસોની સંખ્યા પણ વધશે.

માર્ચમાં લઘુત્તમ તાપમાન સમગ્ર ભારતમાં મોટાભાગે સામાન્ય રહેવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો, દક્ષિણ દ્વીપકલ્પ અને પૂર્વ કિનારાના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નીચે નોંધાઈ શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિવસના તાપમાનમાં સતત વધારો થવાની ધારણા છે. ઉત્તરપૂર્વ અને ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં થોડા સમય માટે સ્થિર પરિસ્થિતિઓ પછી ધીમે ધીમે ગરમીનું વલણ જોવા મળી શકે છે.

માર્ચમાં ઘણા પ્રદેશોમાં સામાન્યથી ઉપર વરસાદ પડવાનો અંદાજ છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તરપૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી નીચે વરસાદ પડી શકે છે.જો કે, આ અનુમાન વચ્ચે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, તમિલનાડુ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અને કેરળમાં વાવાઝોડા અને વીજળી સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માર્ચના પહેલા અઠવાડિયામાં જમ્મુ અને કાશ્મીરમાં હળવો વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના પણ છે.આસામ અને મેઘાલયમાં અને હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો :આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

IMD એ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ભારતમાં 2001 પછીનો સૌથી ઓછો વરસાદ હતો. મહિના દરમિયાન કોઈ શીત લહેર કે ઠંડા દિવસની સ્થિતિ નોંધાઈ નથી.

આટલા રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, માર્ચ થી મેં વચ્ચે પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દક્ષિણ અને પૂર્વીય મહારાષ્ટ્ર, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કાળઝાળ ગરમી અનુભવાશે. ઉત્તર કર્ણાટક અને ઉત્તર તમિલનાડુના ભાગો પણ પ્રભાવિત થવાની સંભાવના છે.

Share Article

Other Articles

Previous

‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’

Next

આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક
20 મિનિટutes પહેલા
‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
1 કલાક પહેલા
માર્ચથી મે સુધી ગરમી ભુક્કા કાઢશે: હીટવેવના દિવસો વધશે, ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, IMDની આગાહી
2 કલાક પહેલા
આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2944 Posts

Related Posts

રૈયા સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ નોંધણી માટે 10 દિવસનું વેઇટિંગ
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ : મિત્રની ૧૩ વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજરનાર હેવાનને ૨૦ વર્ષની સજા 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Chhaava Trailer : હમ સીધા શિકાર કરતે હૈ… વિકી કૌશલની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલઝ, અક્ષય ખન્નાની એક્ટિંગ હોશ ઉડાવી દેશે
Entertainment
1 વર્ષ પહેલા
ટ્રમ્પે હવે શૈક્ષણિક સંસ્થાઓ પર સાધ્યું નિશાન : પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સિટીનું 2.2 અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર