Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુબિંક કાકાએ 14 વર્ષની ફુલ જેવી ભત્રીજીનો 5 મહિના સુધી દેહ પીંખ્યો, ગર્ભનિરોધક ગોળીઓ આપી

Fri, March 13 2026

રાજકોટના મંછાનગર વિસ્તારમાં એક હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. અહીં માતા-પિતા સાથે રહેતી 14 વર્ષની બાળકી ઉપર તેના જ 37 વર્ષીય કૌટુબિંક કાકાએ 5 મહિના સુધી કુકર્મ એચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાર્તા હેવાન કાકા ઉપર ફિટકાર વરસી રહ્યો છે. હદ તો ત્યાં થઈ ગઈ કે 14 વર્ષની ફુલ જેવી બાળકી પાસેથી ગર્ભનિરોધક ગોળીઓ પણ મળી આવી હતી જે તેને તેના કાકાએ જ આપી હોવાનું જણાવતાં પોલીસ પણ ધ્રુજી ગઈ હતી અને ક્ષણભરનો વિલંબ કર્યા વગર તાત્કાલિક આરોપીને પકડી પાડી હવસનું ભૂત ઉતારી નાખ્યું હતું.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મંછાનગર વિસ્તારમાં બહેન અને નાનો ભાઈ તેમજ પીડિત બાળકી તેના માતા-પિતા તેમજ કૌટુંબિક કાકા સહિતના સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. જો કે તેના પિતા જેવા કામ અર્થે બહાર જાય એટલે તુરંત જ કાકા હરેન્દ્ર (નામ બદલાવેલ છે) બાળકી પાસે આવી જતો હતો. શરૂઆતમાં બાળકી સાથે અડપલાં કર્યા હતા પરંતુ કોઈને ખબર ન પડતાં આરોપીની હિંમત વધી ગઈ હતી અને તેણે બાળકીનો દેહ ચૂંથવાનું શરૂ કર્યું હતું. આવું 5 મહિના સુધી ચાલ્યું હોવાની કેફિયત બાળકીએ પોલીસ સમક્ષ આપી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં નકલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપાયું: 3 લાખનું દેણું ઉતારવા યુ-ટ્યુબ પરથી નોટ બનાવવાનું શીખ્યો,પોલીસે દરોડો પાડી શખ્સને ઝડપ્યો

જો કે હેવાન કાકાની આ હરકત કોઈના ધ્યાન પર આવી ન્હોતી પરંતુ 14 વર્ષની બાળકી પાસે ગોળીઓ મળી આવતાં પિતાને શંકા ગઈ હતી. આ પછી તેમણે તપાસ કરતાં આ ગોળીઓ ગર્ભનિરોધક હોવાનું સામે આવતાં તેઓના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. બાળકીને પૂછતાં તેણે આ ગોળીઓ કાકા હરેન્દ્ર (નામ બદલાવેલ છે)એ આપી હોવાનું અને બાળકી સાથે ન કરવાનું કર્યું હોવાનું કહેતાં જ પિતાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ પરિવાર મુળ ઉજ્જૈનનો છે અને વર્ષોથી રાજકોટના મંછાનગર વિસ્તારમાં રહે છે. જ્યારે બાળકીના પિતા રિક્ષા ડ્રાઈવિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Share Article

Other Articles

Previous

ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાનું મોટું પગલું: ભારત બાદ વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી

Next

રાજકોટમાં નકલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપાયું: 3 લાખનું દેણું ઉતારવા યુ-ટ્યુબ પરથી નોટ બનાવવાનું શીખ્યો,પોલીસે દરોડો પાડી શખ્સને ઝડપ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં ફસાયા: રાષ્ટ્રીય ધ્વજ પહેરી ગર્લફ્રેન્ડ મહિકા સાથે કરેલી હરકત બદલ નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો
14 મિનિટutes પહેલા
ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ
43 મિનિટutes પહેલા
‘બાટલા’ની પારાયણ: આજે બુક કરાવો, ચાર દિવસે મળશે ડિલિવરી! રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટેની લાઈન આજથી ક્લિયર થશે
52 મિનિટutes પહેલા
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાનું મોટું પગલું: ભારત બાદ વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2982 Posts

Related Posts

સાધુ-સંતો માટે જલ્દીથી પગદંડી બનાવો: જૈન સમાજનો સુર,પાલીમાં જૈન મુનિને કચડી નાંખવાની ઘટનાને પગલે દેશભરમાં રોષ
ગુજરાત
9 મહિના પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
ટેક ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
શ્વાસ થંભાવી દેનારી મેચમાં દક્ષિણ આફ્રિકા નેપાળ સામે ૧ રને જીત્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ખેડૂતોની ચિંતા વધી! આ દિવસે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર