Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

હળવદના માયાપૂર ગામે હૈયું હચમચાવતી ઘટના : ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા 2 વર્ષની માસૂમ બાળકીનું મોત

Mon, April 21 2025

હળવદ તાલુકાના મયાપુર ગામમાં એક વિચિત્ર બનાવના બપોરના સમયે માતાએ ટ્રેકટર નીચે સુવડાવેલી બે વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી ઉપર ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં બાળકી જ્યારે સૂતી હતી ત્યારે બે નાના બાળકોએ ટ્રેકટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હતું અને અરેરાટી ભરી દુર્ઘટના સર્જાઈ હતી. મધ્યપ્રદેશના વતની સુનિલભાઈ |

રતનભાઈ વાનીયાની ૨ વર્ષની પુત્રી ચાંદનીને તેની માતાએ ગત તા.૧૭ના રોજ મયાપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતી વખતે ટ્રેકટરની ટ્રોલી નીચે છાંયડામાં સુવડાવી હતી. આ સમયે ચાંદનીના માસીના બે દીકરાઓ પણ ત્યાં રમતા હતા અને રમતા રમતા ટ્રેકટર ચાલુ કરી દેતા ટ્રેકટર ચાલુ થઈ જતા ટ્રોલીનું તોતિંગ વ્હીલ માસૂમ ચાંદની ઉપર ફરી વળતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ : પ્રેગ્નેન્સી ન રહેતાં પતિ, સાસુ-સસરાએ ‘ઘાયલ’ મહિલાને ઢોરમાર માર્યો

Next

ગોંડલ : હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાની ધરપકડ બાદ જામીન પર છુટકારો, મુખ્ય આરોપી તેજલ હજુ પોલીસ પકડથી દુર !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
31 સેકન્ડ પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
15 મિનિટutes પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
45 મિનિટutes પહેલા
એલિયન, UFO અંગેની તમામ ગુપ્તફાઇલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ: ગુપ્ત માહિતી જાહેર કર્યાંનો ઓબામા પર આક્ષેપ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

આ તારીખે આવી જશે નક્સલવાદનો અંત…સંસદમાં ગૃહમંત્રીની ગર્જના, જાણો ભારતમાં નક્સલવાદનો છેલ્લો દિવસ ક્યારે હશે ??
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
SGST પબ્લીક ગ્રીવેન્સ રિડ્રેસલ કમિટિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવ અને વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
માલદીવના વડા મોઈઝઝૂ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠકમાં શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોનામાં કેટલો દમ : બિહારમાં આજે 121 બેઠક પર મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ 3.70 કરોડ મતદારો EVMમાં કરશે કેદ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર