Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હાર્ટ એટેકનો કાળો કહેર : રાજકોટ અને સુરતમાં ૨૪ કલાકમાં ૯ લોકોના મોત

Tue, December 26 2023
  • રાજકોટમાં ત્રણ મહિલા સહિત ચાર અને સુરતમાં
  • પાંચ પુરુષોને હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થતા પરિવારમાં કરુણાંતિકા
  • ખરાબ જીવનશૈલી અને ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા હાર્ટ એટેકના બનાવો વધ્યા

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના હાર્ટ એટેકથી મોત થયાના આંકડા

વર્ષ – મૃત્યુ આંક
૨૦૨૨ – ૩૨,૪૫૭
૨૦૨૧ – ૨૪,૪૧૩
૨૦૨૦ – ૨૮,૫૭૯

હાલ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ અને સુરતમાં એક દિવસમાં કુલ ૯ લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના બનતા ફફડાટ મચી જવા પામી છે.જેમાં રાજકોટમાં ત્રણ મહિલા સહિત ચાર અને સુરતમાં પાંચ પુરુષોને હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે.જ્યારે ખરાબ જીવનશૈલી અને ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા હાર્ટ એટેકના બનાવો વધ્યા હોવાનું તબીબો દ્વારા જણાવામાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં ભીચરીમાં આવેલી એચ એન શુક્લા કોલેજના ક્વાર્ટરમાં રહેતાં અને ત્યાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.૪૯) સવારે પાંચેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે જીવાભાઇને રાતે થોડુ છાતીમાં દુઃખતું હોઇ દવા લઇ સુઇ ગયા બાદ સવારે એકાએક બેભાન થઈ તેમનું મોત નીપજયુ હતુ.બીજા બનાવમાં જામનગરમાં સ્વસ્તીક સોસાયટીમાં સત્સસાઇ સ્કૂલ સામે સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતાં નીરૂબેન બીપીનભાઇ વારીયા (ઉ.વ.૬૩) ગત રાતે ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક રાજકોટમાં તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે હતાં ત્યારે એકા એક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત્યુ નિપજ્યું હતું. અને તબીબે હાર્ટએટેક આવી ગયાનું જાહેર કર્યુ હતું. ત્રીજા બનાવમાં મવડી જસરાજનગર બાપા સિતારામ ચોક શેરી નં. ૩માં રહેતાં કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.૪૯) બેભાન થઇ જતાં મોત થયું હતુ. અને ચોથા બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર રહેતા ધીરજબેન પ્રફુલભાઈ વડોલિયા (ઉ.વ.૪૫) આજે પોતાના ઘરે બાથરૂમમાં હતા ત્યારે તેનો બેભાન થઈને ઢળી પડતાં તેમના પતિએ દરવાજો તોડી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને હદય રોગના હુમલાથી મોત થયાનું જણાવ્યું હતું.

સુરતની વાત કરવામાં આવે તો જ્યાં પાડેસરમાં રહેતા બ્રિજરાજ સિંહ નામના યુવાન તેના પુત્રી સાથે રમી રહ્યા હતા ત્યારે બ્રિજરાજ સિંહ બેભાન થઇ ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં પાડેસરમાં રહેતા જીતુ પ્રજાપતિ ઘરે સૂતા હતા બાદ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું છે.ત્રીજા બનાવમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો નીતિન દવે નામની યુવાન વોટર પાર્કમાં હતો તે સમયે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડાયો હતો.પરંતુ તેનું સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેરું ઉદી ગયું હતું.જ્યારે હજીરામાં રહેતો સરોજ દાસ નામનો યુવક અને તેમ વિસ્તારમાં રહેતી સંતોષ કૌશિક નામના બે યુવાનો પોતાના ઘરે રાત્રીના સૂતા સવારે બેભાન હાલતમાં જનતા તમને સર્વર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે આ પાંચેય બનાવ મામલે તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન જણાવ્યું છે.

Share Article

Other Articles

Previous

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર : લોકો ઠુંઠવાયા

Next

રાજકોટમાં થર્ટી ફસ્ટ માટે મંગાવેલો રૂ.15.56 લાખનો વિદેશી દારૂ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
31 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
43 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
1 કલાક પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને ચૌધરી ચરણસિંહને મરણોત્તર ભારત રત્ન અપાશે
Breaking
2 વર્ષ પહેલા
સિલેક્શન કેમ્પમાં મને લાત મારી ભગાડી દેવાતો હતો !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
26મીએ મુખ્યમંત્રીના હસ્તે 134 પરિવારોને મળશે સનદ
ગુજરાત
7 મહિના પહેલા
રાજકોટના ક્ષત્રિય આગેવાન જેપી જાડેજાએ હવે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી: જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર