Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જગતના તાત માટે ખુશીના સમાચાર : ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત, ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરી આપી માહિતી

Fri, November 7 2025


કમોસમી વરસાદથી જગતના તાતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પાટે સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી છે. માવઠાથી મગફળી સહિતના વિવિધ પાકોમાં ભારે નુકસાની થવા પામી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કર્યા બાદ સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખેડૂતો માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેની માહિતી મુખ્યમંત્રીએ ‘એક્સ’ પર આપી હતી.

ખેડૂતોની પડખે રાજ્ય સરકાર

ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

આ પણ વાંચો :આજે મધ્યરાત્રીથી આકાશમાં લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો જોવા મળશે: નરી આંખે જોઈ શકાશે ઉલ્કાવર્ષા

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

Share Article

Other Articles

Previous

1 ડિસેમ્બરથી 19 ડીસેમ્બર સુધી મળશે સંસદનું શિયાળુ સત્ર : કેન્દ્રીય મંત્રી કિરન રીજીજુએ કરી જાહેરાત

Next

“શું દર મહિને 4 લાખ રૂપિયા પૂરતા નથી?” મોહમ્મદ શમીની પત્નીએ 10 લાખ રૂપિયાની માંગ કરતાં સુપ્રીમે કર્યો સવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
1 દિવસ પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
1 દિવસ પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
1 દિવસ પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

LCB ઝોન-૨માંથી જૂના જોગીઓ બદલાયા, નવાની એન્ટ્રી
રાજકોટ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં AAPનો સફાયો : ભાજપનો ભગવો લહેરાયો, વાંચો અન્ના હજારેએ કેજરીવાલ પર શું આક્ષેપ કર્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Fun street 2.0 RAJKOT..જુઓ રાજકોટની ફન સ્ટ્રીટ 2.0 કેવી રહી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાઈડસ વગર પણ રાજકોટનો લોકમેળો ટનાટન જ યોજાશે! પ્લાન-B રેડી, SOPમાં કોઈ જ બાંધછોડ નહીં : કલેકટર
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર