Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે

Tue, March 31 2026

આઇપીએલ-2026માં પોતાના અભિયાનનો શુભઆરંભ કરવા માટે આજે મંગળવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે. ગત સિઝનની રનર્સઅપ પંજાબ શરૂઆતથી જ હરીફ ટીમ પર હાવી થવાના ઇરાદે ઉતરશે તો ગુજરાત પણ કોઈ ચૂક રહેવા દેવા માંગશે નહિ. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી મુલ્લાંપુર (ચંદીગઢ)માં રમાશે.

પંજાબ વતી કેપ્ટન શ્રેયસ અય્યરે ગત સીઝનમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું જેના થકી જ ટીમ 11 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ત્યાં બેંગલુરુ સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે આ સિઝનની પહેલી જ મેચ હોમ ગ્રાઉન્ડ પર હોવાથી ટીમને તેનો ફાયદો મળી શકે છે. વળી, મુલ્લાંપૂરની પીચ બેટર માટે ખૂબ જ અનુકૂળ હોવા ઉપરાંત નાની બાઉન્ડ્રી હોવાથી મેચ હાઈ સ્કોરિંગ બની રહેવાની સંભાવના છે. બીજી બાજુ ગુજરાત પણ શુભમન ગિલના નેતૃત્વમાં જીત મેળવવાના ઇરાદે ઉતરશે.

ટીમ ગુજરાત

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, ટોમ બેન્ટન, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, સાઈ કિશોર, ઇશાંત શર્મા, માનવ સુથાર, ગુરનૂર સિંહ બ્રાર, અશોક શર્મા, લ્યુક વુડ, પૃથ્વી રાજ યારા.

આ પણ વાંચો:રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 

ટીમ પંજાબ

શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, વિષ્ણુ વિનોદ, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, મિશેલ ઓવેન, હરનુર સિંઘ, મુશિર ખાન, પાયલા અવિનાશ, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવિણ દુબે, વિશાલ નિષાદ.

Share Article

Other Articles

Previous

સુરતમાં મકાનમાં લાગી ભીષણ આગ: ધુમાડામાં એક બાળક સહિત 5ના મો*ત, રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ-ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા

Next

રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
30 મિનિટutes પહેલા
સુરતમાં મકાનમાં લાગી ભીષણ આગ: ધુમાડામાં એક બાળક સહિત 5ના મો*ત, રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ-ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા
59 મિનિટutes પહેલા
આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે
1 કલાક પહેલા
રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

IPLમાં ક્યાં બોલરે ૧૫૫ કિલોમીટરની ઝડપથી બોલિંગ કરી…વાંચો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટથી મહાકુંભ જવા – આવવા માટે એસ.ટી.ની બસ તા. ૪ થી રોજેરોજ ઉપડશે : પ્રતિ વ્યક્તિ ૮૮૦૦/- ભાડુ : બુકિંગ સાંજથી gsrtc.in ઉપર થઇ શકશે
Breaking
1 વર્ષ પહેલા
યે દોસ્તી હમ નહીં…પાંચ દાયકા બાદ ફરી સિનેમાઘરોમાં દેખાશે જય-વીરુની જોડી! ‘શોલે-ધ ફાઇનલ કટ’ને રિ-રિલિઝ કરવાની તૈયારી
Entertainment
4 મહિના પહેલા
મંગળા રોડ પર ફાયરિંગ કરનાર મુરઘા ગેંગનો `લીડર’ સંજલો ૧૦૧ દિવસ બાદ પકડાયો
રાજકોટ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર