Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

Fri, February 27 2026

ગુજરાતના વહીવટી તંત્રમાં લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચેના સંકલનને લઈને ફરી એકવાર રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, સંસદસભ્યો (MP), મંત્રીઓ અને ધારાસભ્યો (MLA) સાથેનો વ્યવહાર વિવેકપૂર્ણ અને પ્રોટોકોલ મુજબ હોવો જોઈએ.

શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

સરકારના ધ્યાને આવ્યું છે કે વર્ષ 2018 અને 2021માં અગાઉ અનેકવાર સૂચનાઓ આપવા છતાં, કેટલાક અધિકારીઓ લોકપ્રતિનિધિઓ સાથે ઉદ્ધત વ્યવહાર કરે છે અથવા તેમને યોગ્ય સન્માન આપતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર ટકોર કરી હતી કે સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલનો ભંગ થઈ રહ્યો છે અને જનપ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે.

આ પણ વાંચો:1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર

પરિપત્રમાં આપવામાં આવેલા મુખ્ય આદેશો:

  • ગરિમાપૂર્ણ આવકાર: મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું યોગ્ય ગૌરવ જળવાય તે રીતે સ્વાગત કરવું.
  • સંકલન જરૂરી: જિલ્લાના સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જિલ્લાના પ્રભારી મંત્રી સાથે અચૂક સંકલન સાધવું.
  • રાહ જોવડાવવી નહીં: જ્યારે પણ કોઈ જનપ્રતિનિધિ સરકારી કચેરીની મુલાકાતે આવે, ત્યારે તેમને રાહ જોવડાવ્યા વિના તુરત જ મળીને તેમની રજૂઆતો સાંભળવી અને ચર્ચા કરવી.
  • ચુસ્ત પાલન: અગાઉના તમામ પરિપત્રોની સૂચનાઓનું હવેથી ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શિસ્તભંગના પગલાંની ચીમકી

સામાન્ય વહીવટ વિભાગે આ વખતે માત્ર સૂચના નથી આપી, પરંતુ સીધી ચીમકી પણ ઉચ્ચારી છે. જો ભવિષ્યમાં કોઈ લોકપ્રતિનિધિના અપમાન કે પ્રોટોકોલ ભંગની ફરિયાદ મળશે, તો તેને સેવામાં ‘ગંભીર બેદરકારી’ ગણવામાં આવશે. આવા કિસ્સામાં જવાબદાર અધિકારી કે કર્મચારી સામે નિયમાનુસાર શિસ્તભંગના કડક પગલાં ભરવાની તૈયારી સરકારે બતાવી છે.

Share Article

Other Articles

Previous

ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો

Next

1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો
39 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
1 કલાક પહેલા
1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
2 કલાક પહેલા
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2938 Posts

Related Posts

VIDEO : લંડનમાં એસ.જયશંકર પર હુમલાનો પ્રયાસ, વિદેશમંત્રીની ગાડી સામે ભારતનો ત્રિરંગો ફાડ્યો
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
વડાપ્રધાન મોદી બિહારમાં: નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન, મુખ્યમંત્રી નીતિશકુમાર પણ સાથે રહ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત, સુપ્રીમ કોર્ટનો ફેસલો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં નક્કર પગલાં લેવામાં મહાપાલિકા નિષ્ફળ..જુઓ કોણે કર્યો આવો આક્ષેપ….
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર