ગુજરાત બજેટ 2025 : મત્સ્ય ઉદ્યોગના ખેડૂતોને લઇ મોટું એલાન, પશુપાલકો માટે પણ કરાઈ મહત્વની જાહેરાત, જાણો શું થશે ફાયદો
નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ક્રિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા ₹ ૩ લાખથી વધારી ₹ પાંચ લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગીર ગાયના સંવર્ધનની પણ જાહેરાત થઈ હતી.
- રાજ્યના નોટીફાઈS ૧૦% HD ઉતરત્સાર કેન્દ્રી ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૦ કરોડની જોગવાઈ,
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ૨૩૫૩ કરોડની જોગવાઈ.
- ડીઝલ સબસીડી ચૂકવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઈ.
- દરીયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબત માટે ₹૧૪૪ કરોડની જોગવાઈ.
- આંતરદેશીય મયોયોગ માટે ₹કર કરોડની જોગવાઈ.
- એકવા કદચર ક્ષેત્રે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઝીંગા ક્ષેત્પાદન બમણુ કરવા વિશેષ પેકેજ માટે ₹૫૦ કરોઠની જોગવાઈ
- દરિયાઈ માછલીના ઉત્પાદનોની સ્વચ્છ પરિસ્થિતિમાં જાળવણી માટે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ ડ્રમ માટે ₹૫૦ કરોડની જોગવાઈ.
- આદિજીતિ વિસ્તારમાં મત્સ્ય ખેડૂતોને કેજ કલ્ચરના ઈનપુટ ઓપરેશાનલ ખર્ચ માટે ₹૩૨ કરોડની જોગવાઈ.
- ભાંભરા પાણીમાં કેજ કલ્ચર માટે ₹૩૦ કરોડની જોગવાઈ.
- ફીશરીઝ બાથપ્રોડક્ટ પ્રોસેસીંગ યુનિટ માટે ₹૨૫ કરોડની જોગવાઈ.
- કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ૪% વ્ય રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઈ.

- નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે ₹૭૩ કરોડની જોગવાઈ.
- ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઈ.
- આદિજાતિ વિસ્તારના ૫૩ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઈ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે ₹૧૯ કરોડની જોગવાઈ.
- જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર કુર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૦ કરોડની જોગવાઈ.
- ૧૩ એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન.
- કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાકનું નિર્માણ કરવાનું આયોજન,
- બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ૬૦૫ કરોડની જોગવાઈ.
- બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા
- સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹૩૦ કરોડની જોગવાઈ.
- વનબંધુ માટે કોલ્ડસ્ટોરેજ ક્ષમતા વધારવા ₹૫ કરોડની જોગવાઈ,
- રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિરાણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર આતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઈજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹૧૦૦૦ કરોડની જોગવાઈ.
- પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૧૬ કરોડની જોગવાઈ.
- નેશનલ મિશન ઓન નેચરલ કામિંગ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
- રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઈ.
- સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મસ્થાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહતમ લાભ પશુપાલકી મેળવે છે.
- મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹૪૭૫ કરોડની જોગવાઇ.
- ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઈરીગેશન વાવસ્થા કરવામાં આવશે, વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવવી.