Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહેમાનોને રાજકોટની ઓળખ બતાવાશે: ગાંધી મ્યુઝિયમ,ડોલ્સ મ્યુઝિયમ સહિતના સ્થળોની વિઝિટ કરાવાશે

Thu, December 25 2025

રાજકોટમાં આગામી તા.10 થી 12 જાન્યુઆરી દરમિયાન મળનારી વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહાનુભાવોને રાજકોટની ઓળખ કરાવવા માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. ખાસ કરીને આ મહાનુભાવોને તા. 11 અને 12 દરમિયાન રાજકોટની જુદી જુદી વિરાસતની મુલાકાત કરાવવામાં આવશે. વહીવટી તંત્રના સુત્રોએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું હતું કે, આ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાતો આવનાર છે.  

આ સમિટના ટાઈમિંગ સિવાયના સમયમાં આ મહેમાનોને રાજકોટ અને આસપાસના સ્થળોની વિઝિટ કરાવવામાં આવશે. તા. 10મીએ સવારે અને સાંજે એમ બે સમય મહાનુભાવોને રાજકોટથી 65 કિલોમીટર દુર રામપરા સેન્ચ્યુરીની મુલાકાત કરાવવામાં આવશે. જ્યાં મુક્ત રીતે વિહરતા સિંહોને જોઈ શકાશે.

આ પણ વાંચો :નરેન્દ્ર મોદી 10ને બદલે 11મી જાન્યુઆરીએ રાજકોટ આવશે? સવારે રોડ શો સહિતના આયોજન યથાવત રહેશે:સત્તાવાર જાહેરાત બાકી

આ ઉપરાંત તા.11 અને 12 એમ બે દિવસ જુદા-જુદા સમયે રાજકોટના ગાંધી મ્યુઝીયમ, વોટસન મ્યુઝીયમ, ડોલ્સ મ્યુઝીયમ અને કબા ગાંધીના ડેલાની મુલાકાતે લઈ જવામાં આવશે. ગાંધી મ્યુઝીયમમાં રાત્રીના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.

મારવાડી યુનિવર્સીટીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટનો સમય 11થી બપોરે 5 વાગ્યા સુધીનો છે . આ પહેલાના અને પછીના સમયમાં આ બધી વિઝિટ કરાવાશે. આ સુત્રોએ કહ્યું હતુ કે, બધા મહાનુભાવોને જુદા-જુદા સ્થળે લઈ જવા માટે વાહનની વ્યવસ્થા મારવાડી યુનિવર્સીટીથી જ કરવામાં આવી છે. યુનિવર્સીટી કેમ્પસમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હજારો આયુષ્યમાન કાર્ડ રદ: ફરી રિન્યૂ કરાવવા દોડવું પડશે, આ રીતે થશે ઓનલાઈન અપડેટ

Next

નરેન્દ્ર મોદી 10ને બદલે 11મી જાન્યુઆરીએ રાજકોટ આવશે? સવારે રોડ શો સહિતના આયોજન યથાવત રહેશે:સત્તાવાર જાહેરાત બાકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
16 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
16 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
17 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

હવે IT ક્ષેત્ર ટ્રમ્પના નિશાન પર : રેમીટન્સ ટેક્સનો પણ તોળાતો ખતરો, તમામ આઉટસોર્સીસ પર ટેરિફની વિચારણા
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના લાભ માટે બંધારણમાં સુધારા કર્યા, રાજ્ય સભામાં બંધારણ પરની ચર્ચા શરૂ કરાવી નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રહાર
Breaking
1 વર્ષ પહેલા
સરકારે બળજબરીથી વક્ફ બિલ પાસ કરાવ્યું : સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઓપીનીયન પોલમાં કોને સૌથી વધુ બેઠકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર