Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે GPSCએ કરી જાહેરાત : જાણો એકસાથે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

Wed, November 20 2024


GPSC દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં 1500 ડૉક્ટર સહિત 2,000થી પણ વધુ ભરતી કરવામાં આવશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી GPSC દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ભરતી અંગે હસમુખ પટેલ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2000 કરતા વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. જેમાં તબીબી અધિકારી વર્ગ-2 ની 1506 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. જ્યારે જનરલ સર્જન તજર્જ્ની 200 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. ફિઝિશિયન તજજ્ઞ ની 227 જગ્યા પર ભરતી કરાશે. ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે. તેમજ વીમા તબીબી અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરાશે. જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરાઈ છે.

આ જગ્યાઓ ભરાશે

  • તબીબી અધિકારી વર્ગ બેની 1506 જગ્યા ઉપર ની ભરતી જાહેર
  • જનરલ સર્જન તજજ્ઞ ની 200 જગ્યા ઉપર ની ભરતી જાહેર
  • ફિઝિશિયન તજજ્ઞ 227 જગ્ભરતી
  • ગાયનેકોલોજિસ્ટ 273 જગ્યા ઉપર ભરતી
  • વીમા તબીબી અધિકારી ને 147 જગ્યા ઉપર ભરતી

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/

Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.

https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને ત્યાર પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.

ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

ભવિષ્યના ઉપયોગ માટે તમે જે ફી અને ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટઆઉટ લો.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 17 જવાનોના મોત

Next

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપંચે 7 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
43 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

Deva Advance Booking : ‘સ્કાય ફોર્સ’ને ટક્કર આપવા માટે શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ આવી : એડવાન્સ બુકિંગમાં કરી આટલી કમાણી
Entertainment
4 મહિના પહેલા
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને 1.60 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ કર્યો
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર SMCનો દરોડો: ૧૨૦૦ લીટર દેશી દારૂ પકડ્યો
ક્રાઇમ
8 મહિના પહેલા
શું તમે પાગલ મધ વિશે જાણો છો ?? મેડ હનીને ખાધા બાદ તમે થઈ શકો છો પાગલ, જાણો કારણ
લાઇફસ્ટાઇલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર