Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

કેનેડામાં ગોઝારો અકસ્માત : ટોરેન્ટોમાં ટેસ્લા કાર થાંભલા સાથે અથડાતાં 4 ગુજરાતીઓ જીવતા ભૂંજાયા

Fri, October 25 2024


કેનેડામાં ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઝડપભેર આવતી ઈલેક્ટ્રિક કાર થાંભલા  સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે કારમાં હાજર ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને ચારેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકો ગુજરાતના છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના કેનેડાના ટોરેન્ટોની છે જ્યાં બુધવારની રાત્રે ત્રણ યુવાન અને બે યુવતી જમીને ટેસ્લા કારમાં ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કાર થાંભલા સાથે અથડાતા બેટરી ડેમેજ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જેથી ત્રણ યુવક અને 1 યુવતીનાં મોત થયાં હતાં

FOUR people killed when this speeding car(Tesla) flies off the Lakeshore near the DVP/crashes into guardrail/bursts into flames. A 5th person(female passenger) survived thanks to brave bystanders(construction crew) who managed to pull her out of burning car pic.twitter.com/y0DN3rktof

— carl hanstke (@carlCityNews) October 24, 2024

પીડિતોની ઓળખ જાહેર કરાઈ

માહિતી અનુસાર મૃતકોમાં કેતા ગોહિલ (30), નિલ ગોહિલ (26) સામેલ છે જેઓ બંને ગુજરાતના દાહોદના રહેવાશી છે. આ બંને ભાઈ બહેન હતા. જ્યારે અન્ય એક પીડિતની ઓળખ આણંદ જિલ્લાના બોરસદના જયરાજ સિંહ સિસોદિયા તરીકે થઇ છે જે બોરસદના જ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમારનો ભાણેજ હોવાનું ખૂલ્યું છે. જ્યારે કેટલાક અહેવાલોમાં એવો કરાયો છે કે ચોથો મૃતક મહારાષ્ટ્રનો વતની હોઈ શકે છે. જેની ઓળખ દિગ્વિજય તરીકે જાહેર કરવામાં આવી છે.

 ગોધરાના સગા ભાઈ-બહેન કેતાબા ગોહિલ અને નીલરાજ ગોહિલ તથા આણંદ જિલ્લાના બોરસદના દિગ્વિજય પટેલ, જય સિસોદિયા અને ઝલક પટેલ બુધવારે રાત્રે ટેસ્લા કારમાં જઇ રહ્યાં હતા. તેઓ ટોરોન્ટો ડાઉનટાઉનથી નીકળ્યા હતા ત્યારે રોડ સાઇડની ગાર્ડ રેલ સાથે કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની બેટરી ડેમેજ થઇ ગઇ હતી અને કારમાં આગ લાગી ગઇ હતી.

આ દુઃખદ ઘટનામાં બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયા, ગોધરાના નિવૃત્ત બેન્ક કર્મચારીના પુત્રી અને પુત્રી કેતાબા ગોહિલ અને નીલરાજ ગોહિલ તથા દિગ્વિજય પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે ઝલક પટેલને ઇજા પહોંચી હતી.

Share Article

Other Articles

Previous

કેનેડામાં ભારતીય હાઇ કમિશનર સાથે કેવી ઘટના બની હતી ? વાંચો

Next

ઓસ્ટ્રેલીયા વન ડે કપમાં 1 રનમાં પડી આઠ વિકેટ !! 52 રન પર 2 વિકેટ હતી અને 53 રનમાં પૂરી ટીમ સમેટાઇ ગઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
8 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
9 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
9 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

ઝારખંડમાં હેમંત સોરેન આજે સરકાર રચવાનો દાવો કરશે, 26 તારીખે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના
Breaking
12 મહિના પહેલા
સમર વેકેશનથી રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ મળશે
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
છત્તીસગઢમાં પોલીસને મળી મોટી સફળતા : 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા નકસલી સહયોગી સાથે ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ચૂંટણીના સમયે લોકોને મળી રાહત પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તા થયા, કાલ સવારે 6:00 વાગ્યાથી નવા ભાવ લાગુ થશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર