Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રૂ.485 પ્રતિ મણના ટેકાના ભાવે સરકાર ઘઉં ખરીદશે

Fri, January 17 2025

ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોને નોંધણી કરાવી લેવા અનુરોધ

રાજકોટ : ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 485 પ્રતિ મણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ **VCE મારફતે નોંધણી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોને આનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો. ખેડુતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતોનું SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામા આવશે.ઘઉં વેચાણની નોંધણીમાં મુશ્કેલી પડે તો  હેલ્પલાઇન નંબર 85111 71718 અથવા 85111 71719 ઉપર સંપર્ક કરી શકાશે.

Share Article

Other Articles

Previous

સુપેલ રાઈસ પર I.T.નું એક્શન:ગાંધીધામ યુનિટ પર દરોડા

Next

બાંદ્રા ખાતે આવેલા નિવાસસ્થાને ચોરી કરવા ઘુસેલા શખશે પહેલા નોકરાણી અને પછી સૈફ અલી ખાન ઉપર છરી વડે કર્યો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વાયુસેનાનું Su-30 MKI ફાઇટર જેટ ક્રેશ: બંને પાઇલટ શહિદ, એરફોર્સનું સુખોઈ-30 ક્યારે-ક્યારે થયું ક્રેશ? જાણો તમામ વિગત
1 કલાક પહેલા
ઈરાન-યુએસ ‘યુદ્ધ’નો પ્રહાર: ગુજરાત ગેસે ઉદ્યોગોને સપ્લાયમાં 50% કાપ ઝીંક્યો, સિરામિક ક્લસ્ટરની મુશ્કેલી વધી, ઉત્પાદન ઠપ થવાની ભીતિ
2 કલાક પહેલા
બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ ગેરકાયદે વસતો બાંગ્લાદેશી ઝબ્બે: આ રીતે બંધ પડેલા ઈ-મેઈલ એકાઉન્ટ્સ વેચતો
2 કલાક પહેલા
પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસનું રાજીનામુ : લદાખના ઉપરાજ્યપાલે પદ છોડ્યુ, અન્ય રાજ્યોમાં નવા ગવર્નર મુકાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2954 Posts

Related Posts

પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
ગુજરાત
4 મહિના પહેલા
ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા શરૂ કરાયો ડોર ટુ ડોર પ્રચાર
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉંદરોનો વસ્તી વિસ્ફોટ : અડધી દુનિયા ત્રાહિમામ !! જાણો કયા કારણે વિસ્તરી રહ્યું છે મુષકરાજ ?? સૌથી વધુ ઉંદરો ક્યાં છે ?
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સાંઈ બાબા : અભિનેતા સુધીર દલવીની હાલત નાજુક, શિરડી ટ્રસ્ટ ઈલાજ માટે આપશે રૂ.11 લાખ, કોર્ટની મંજૂરી મળી
Entertainment
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર